Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120025
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पिण्ड

Translated Chapter :

પિણ્ડ

Section : Translated Section :
Sutra Number : 25 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] उसिणोदगमणुवत्ते दंडे यासे य पडियमित्तंमि । मोत्तूणादेसतिगं चाउलउदगेऽबहु पसन्नं ॥
Sutra Meaning : ત્રણ ઉકાળે ન ઉકળેલ ઉષ્ણ જળ, વરસાદ પડ્યો ત્યારનું જળ, ત્રણ મતને તજીને અતિ નિર્મળ થયેલ તંદુલનું જળ તે મિશ્ર કહેવાય છે. ત્રણ મતો – ૧) પાત્રની પડખે લાગેલા બિંદુઓ સૂકાઈ ગયા ન હોય, ૨) પરપોટા શાંત થયા ન હોય, ૩) બીજા આચાર્યના મતે – જ્યાં સુધી તે ચોખા રંધાઈ ગયા ન હોય ત્યાં સુધી તે મિશ્ર કહેવાય. આ ત્રણે આદેશો લૂખા અને સ્નિગ્ધ વાસણ અને પવનના સંભવ અને અસંભવાદિ વડે કરીને કાળના નિયમનો અસંભવ હોવાથી અનાદેશો જ છે. માત્ર જ્યાં સુધી ચોખાના ધોવાણનું પાણી અતિ સ્વચ્છ થયું ન હોય ત્યાં સુધી મિશ્ર જાણવું. આ આદેશ અહીં પ્રમાણરૂપ છે, પણ જે પાણી અતિ સ્વચ્છ થયું હોય તે અચિત્ત જાણવું. સૂત્ર સંદર્ભ– ૨૫–૨૮
Mool Sutra Transliteration : [gatha] usinodagamanuvatte damde yase ya padiyamittammi. Mottunadesatigam chaulaudagebahu pasannam.
Sutra Meaning Transliteration : Trana ukale na ukalela ushna jala, varasada padyo tyaranum jala, trana matane tajine ati nirmala thayela tamdulanum jala te mishra kahevaya chhe. Trana mato – 1) patrani padakhe lagela bimduo sukai gaya na hoya, 2) parapota shamta thaya na hoya, 3) bija acharyana mate – jyam sudhi te chokha ramdhai gaya na hoya tyam sudhi te mishra kahevaya. A trane adesho lukha ane snigdha vasana ane pavanana sambhava ane asambhavadi vade karine kalana niyamano asambhava hovathi anadesho ja chhe. Matra jyam sudhi chokhana dhovananum pani ati svachchha thayum na hoya tyam sudhi mishra janavum. A adesha ahim pramanarupa chhe, pana je pani ati svachchha thayum hoya te achitta janavum. Sutra samdarbha– 25–28