વર્ણન સંદર્ભ:
બૃહત્કલ્પના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૧૧થી ૧૪૨ એટલે કે કુલ – ૩૨ સૂત્રો છે. જેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે –
અનુવાદ:
અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ કહેલા છે, જેમ કે –
૧. હસ્તકર્મ કરનાર, ૨. મૈથુનસેવી, ૩. રાત્રિ ભોજનકર્તા.
Mool Sutra Transliteration :
[sutra] tao anugghaiya pannatta, tam jaha–hatthakammam karemane, mehunam padisevamane raibhoyanam bhumjamane.