જે મકાનમાં એક સ્વામી પારિહારિક હોય, જેમાં બે, ત્રણ, ચાર કે પાંચ સ્વામી હોય, ત્યાં એકને કલ્પાક – શય્યાતર માનીને, બાકીનાને શય્યાતર ન માનવા. અર્થાત્ તેમના ઘરોમાં આહારાદિ લેવાને જઈ શકે છે.
Mool Sutra Transliteration :
[sutra] ege sagarie pariharie, do tinni chattari pamcha sagariya parihariya, egam tattha kappagam thavaitta avasese nivvisejja.
Sutra Meaning Transliteration :
Je makanamam eka svami pariharika hoya, jemam be, trana, chara ke pamcha svami hoya, tyam ekane kalpaka – shayyatara manine, bakinane shayyatara na manava. Arthat temana gharomam aharadi levane jai shake chhe.