Need to be updated.
આ આઠ સૂત્રો છે. આ આઠે સૂત્રોનો આલાવો સૂત્ર – ૧૪૦૫ની સમાન જ છે.
ફરક માત્ર એટલો કે દોઢમાસીને સ્થાને પ્રાયશ્ચિત્ત વહનનો કાળ પંદર – પંદર દિવસ વધતો જાય છે અને છેલ્લે સંયુક્ત પ્રાયશ્ચિત્ત કાળ પણ પંદર દિન વધે છે. આ આઠે સૂત્રોનો સંક્ષેપ આ રીતે છે.
૦ – ૦ ૧૪૦૬. બે માસ પ્રાયશ્ચિત્ત. સંયુક્તકાળ અઢી માસ.
૦ – ૦ ૧૪૦૭. અઢી માસ પ્રાયશ્ચિત્ત. સંયુક્તકાળ ત્રણ માસ.
૦ – ૦ ૧૪૦૮. ત્રણ માસ પ્રાયશ્ચિત્ત. સંયુક્તકાળ સાડા ત્રણ માસ.
૦ – ૦ ૧૪૦૯. સાડા ત્રણ માસ પ્રાયશ્ચિત્ત. સંયુક્તકાળ ચાર માસ.
૦ – ૦ ૧૪૧૦. ચાર માસ પ્રાયશ્ચિત્ત. સંયુક્તકાળ સાડા ચાર માસ.
૦ – ૦ ૧૪૧૧. સાડા ચાર માસ પ્રાયશ્ચિત્ત. સંયુક્તકાળ પાંચ માસ.
૦ – ૦ ૧૪૧૨. પાંચ માસ પ્રાયશ્ચિત્ત. સંયુક્તકાળ છ માસ.
સૂત્ર – ૧૪૦૬ થી ૧૪૧૩ નો આખો આલાવો સૂત્ર – ૧૪૦૫ મુજબ સ્વયં ગોઠવી લેવો – કહી દેવો.
સૂત્ર સંદર્ભ– ૧૪૦૬–૧૪૧૩
Mool Sutra Transliteration :
[sutra] domasiyam pariharatthanam patthavie anagare java tena param addhaijja masa.
Sutra Meaning Transliteration :
Need to be updated.
A atha sutro chhe. A athe sutrono alavo sutra – 1405ni samana ja chhe.
Pharaka matra etalo ke dodhamasine sthane prayashchitta vahanano kala pamdara – pamdara divasa vadhato jaya chhe ane chhelle samyukta prayashchitta kala pana pamdara dina vadhe chhe. A athe sutrono samkshepa a rite chhe.
0 – 0 1406. Be masa prayashchitta. Samyuktakala adhi masa.
0 – 0 1407. Adhi masa prayashchitta. Samyuktakala trana masa.
0 – 0 1408. Trana masa prayashchitta. Samyuktakala sada trana masa.
0 – 0 1409. Sada trana masa prayashchitta. Samyuktakala chara masa.
0 – 0 1410. Chara masa prayashchitta. Samyuktakala sada chara masa.
0 – 0 1411. Sada chara masa prayashchitta. Samyuktakala pamcha masa.
0 – 0 1412. Pamcha masa prayashchitta. Samyuktakala chha masa.
Sutra – 1406 thi 1413 no akho alavo sutra – 1405 mujaba svayam gothavi levo – kahi devo.
Sutra samdarbha– 1406–1413