છમાસી પ્રાયશ્ચિત્ત વહન કરનારા સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને. ...
અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
Mool Sutra Transliteration :
[sutra] chhammasiyam pariharatthanam java tena param divaddho maso.
Sutra Meaning Transliteration :
Chhamasi prayashchitta vahana karanara sadhu jo prayashchitta vahanakalana arambhe, madhye ke amte prayojana hetu ke karanathi masika prayashchitta yogya doshanum sevana karine alochana kare to tene.\...
Anyunadhika eka pakshani aropananum prayashchitta ave chhe. Tyarapachhi punah dosha sevana kare to dodha masanum prayashchitta ave chhe.