[सूत्र] जे भिक्खू दोण्हं सरिसयाणं एक्कं संचिक्खावेति, एक्कं वाएति, वाएंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી બે સમાન યોગ્યતાવાળા હોય તેવા શિષ્યોમાં એક ને શિક્ષિત કરે છે અને એકને શિક્ષિત કરતા નથી. એકને વાચના આપે છે અને એકને વાચના આપતા નથી. આવુ સ્વયં કરે યાવત્ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu donham sarisayanam ekkam samchikkhaveti, ekkam vaeti, vaemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi be samana yogyatavala hoya teva shishyomam eka ne shikshita kare chhe ane ekane shikshita karata nathi. Ekane vachana ape chhe ane ekane vachana apata nathi. Avu svayam kare yavat karanarane anumode to prayashchitta.