[सूत्र] जे भिक्खू वियडं किणति, किणावेति, कीयमाहट्टु दिज्जमाणं पडिग्गाहेति, पडिग्गाहेंतं वा साति-ज्जति।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૩૩૩ થી ૧૩૬૯ એટલે કે કુલ ૩૭ – સૂત્રો છે. તેમાં કહેવાયેલ કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક’ નામક પ્રાયશ્ચિત્ત આવે, જેને ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ કહે છે.
પ્રત્યેક સૂત્રાર્થના અંતે ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે’ એ વાક્ય જોડી દેવું. જેથી પ્રાયશ્ચિત્ત અધિકાર સ્પષ્ટ સમજાય.
અનુવાદ:
જે સાધુ – સાધ્વી ઔષધ ખરીદે, ખરીદાવે, સાધુને માટે ખરીદીને આપે, તે ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu viyadam kinati, kinaveti, kiyamahattu dijjamanam padiggaheti, padiggahemtam va sati-jjati.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Nishithasutrana a uddeshamam sutra – 1333 thi 1369 etale ke kula 37 – sutro chhe. Temam kahevayela koipana doshanum trividhe sevana karanarane ‘chaturmasika pariharasthana udghatika’ namaka prayashchitta ave, jene ‘laghu chaumasi prayashchitta’ kahe chhe.
Pratyeka sutrarthana amte ‘laghu chaumasi prayashchitta ave’ e vakya jodi devum. Jethi prayashchitta adhikara spashta samajaya.
Anuvada:
Je sadhu – sadhvi aushadha kharide, kharidave, sadhune mate kharidine ape, te grahana kare ke grahana karanarane anumode to prayashchitta.