Sutra Navigation: Nishithasutra ( નિશીથસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1113292
Scripture Name( English ): Nishithasutra Translated Scripture Name : નિશીથસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : उद्देशक-१८ Translated Section : ઉદ્દેશક-૧૮
Sutra Number : 1292 Category : Chheda-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जे भिक्खू वत्थं किणति, किणावेति, कीयमाहट्टु देज्जमाणं पडिग्गाहेति, पडिग्गाहेंतं वा सातिज्जति।
Sutra Meaning : જે સાધુ – સાધ્વી વસ્ત્ર ખરીદે છે, ખરીદાવે છે અથવા સાધુને માટે ખરીદીને લાવેલ હોય તેને ગ્રહણ કરે અથવા ગ્રહણ કરનારાનું અનુમોદન કરે તો પ્રાયશ્ચિત્ત. આ સૂત્રથી આરંભીને... જે સાધુ – સાધ્વી – અહીં મને વસ્ત્ર પ્રાપ્ત થશે તેવી બુદ્ધિથી વર્ષાવાસ રહે કે રહેનારની અનુમોદના કરે. નોંધ – ઉદ્દેશા – ૧૪ માં સૂત્ર – ૮૬૩ થી ૯૦૩ એમ કુલ ૪૧ સૂત્રો છે. આ બધાં જ સૂત્રો – પાત્રના સંબંધમાં કહેવાયેલા છે. આ જ ૪૧ સૂત્રો અહીં વસ્ત્રના સંબંધમાં છે. તેથી સૂત્રો, સૂત્રાર્થ કે સૂત્રવિસ્તાર બધો જ ઉદ્દેશા – ૧૪ પ્રમાણે જ છે. માત્ર ‘પાત્ર’ શબ્દના સ્થાને ‘વસ્ત્ર’ શબ્દ કહેવો. બાકી બધું તેમજ જાણવું – સમજવું. એ પ્રમાણે ઉદ્દેશા – ૧૮માં જણાવેલ કોઈપણ દોષનું સાધુ – સાધ્વી સ્વયં સેવન કરે યાવત્‌ સેવન કરનારને અનુમોદે તો ‘ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્‌ઘાતિક’ પ્રાયશ્ચિત્ત આવે. જેને ‘લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત’ કહે છે. સૂત્ર સંદર્ભ– ૧૨૯૨–૧૩૩૨
Mool Sutra Transliteration : [sutra] je bhikkhu vattham kinati, kinaveti, kiyamahattu dejjamanam padiggaheti, padiggahemtam va satijjati.
Sutra Meaning Transliteration : Je sadhu – sadhvi vastra kharide chhe, kharidave chhe athava sadhune mate kharidine lavela hoya tene grahana kare athava grahana karanaranum anumodana kare to prayashchitta. A sutrathi arambhine... Je sadhu – sadhvi – ahim mane vastra prapta thashe tevi buddhithi varshavasa rahe ke rahenarani anumodana kare. Nomdha – uddesha – 14 mam sutra – 863 thi 903 ema kula 41 sutro chhe. A badham ja sutro – patrana sambamdhamam kahevayela chhe. A ja 41 sutro ahim vastrana sambamdhamam chhe. Tethi sutro, sutrartha ke sutravistara badho ja uddesha – 14 pramane ja chhe. Matra ‘patra’ shabdana sthane ‘vastra’ shabda kahevo. Baki badhum temaja janavum – samajavum. E pramane uddesha – 18mam janavela koipana doshanum sadhu – sadhvi svayam sevana kare yavat sevana karanarane anumode to ‘chaturmasika pariharasthana udghatika’ prayashchitta ave. Jene ‘laghu chaumasika prayashchitta’ kahe chhe. Sutra samdarbha– 1292–1332