[सूत्र] जे भिक्खू थलगओ नावागयस्स असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिग्गाहेति, पडिग्गाहेंतं वा सातिज्जति
Sutra Meaning :
સ્થળ ઉપર રહેલ સાધુ –
૧. નાવમાં રહેલ ગૃહસ્થ પાસેથી, ૨. જળમાં રહેલ ગૃહસ્થ પાસેથી,
૩. કીચડમાં રહેલ ગૃહસ્થ પાસેથી, ૪. ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી
અશનાદિ આહાર ગ્રહણ કરે કે કરનારને અનુમોદે.
અહીં સૂત્ર ૧૨૭૬થી ૧૨૯૧માં કુલ ૧૬ – સૂત્રો આપેલા છે. જેમાં ચાર પ્રકારે ચાર ભેદ દર્શાવેલા છે. ૧. નાવ, ૨. જળ, ૩. કીચડ, ૪. ભૂમિ. આ ચાર સ્થળને આશ્રીને સાધુ તથા ગૃહસ્થની ચતુર્ભંગીઓ બતાવેલી છે.
સૂત્ર સંદર્ભ– ૧૨૮૮–૧૨૯૧
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu thalagao navagayassa asanam va panam va khaimam va saimam va padiggaheti, padiggahemtam va satijjati