[सूत्र] जे भिक्खू अनट्ठाए नावं दुरुहति, दुरुहंतं वा सातिज्जति।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૨૬૦ થી ૧૩૩૨ એટલે કે કુલ ૭૩ – સૂત્રો છે. જેમાં કહેવાયેલ કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક’ નામક પ્રાયશ્ચિત્ત આવે, જેને ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ કહે છે. અહીં અનુવાદ કરાયેલા પ્રત્યેક સૂત્રને અંતે આ ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે’ એ વાક્ય જોડી દેવું.
અનુવાદ:
જે સાધુ – સાધ્વી પ્રયોજન વિના નાવમાં બેસે કે બેસનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu anatthae navam duruhati, duruhamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Nishithasutrana a uddeshamam sutra – 1260 thi 1332 etale ke kula 73 – sutro chhe. Jemam kahevayela koipana doshanum trividhe sevana karanarane ‘chaturmasika pariharasthana udghatika’ namaka prayashchitta ave, jene ‘laghu chaumasi prayashchitta’ kahe chhe. Ahim anuvada karayela pratyeka sutrane amte a ‘laghu chaumasi prayashchitta ave’ e vakya jodi devum.
Anuvada:
Je sadhu – sadhvi prayojana vina navamam bese ke besanarani anumodana kare to prayashchitta.