[सूत्र] जे निग्गंथे निग्गंथीए पाए अन्नउत्थिएण वा गारत्थिएण वा आमज्जावेज्ज वा पमज्जावेज्ज वा, आमज्जावेंतं वा पमज्जावेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે કોઈ સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થને કહીને,
૧. સાધ્વીના પગને એકવાર કે અનેકવાર પ્રમાર્જન કરાવે કે કરનારની અનુમોદના કરે. ત્યાંથી આરંભીને ૫૩ વિકલ્પે ૫૪મું સૂત્ર. સાધ્વીના મસ્તકને આચ્છાદન કરાવે કે કરાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
ઉપર ત્રેપન – ત્રેપન ચોપન?. સૂત્રના બે સંપુટો વિશે અતિદેશ – આદેશ કરેલ છે. ૫૩ કે ૫૪ સંખ્યા તફાવતની સ્પષ્ટતા પૂર્વે ઉદ્દેશા – ૧૫ માં સૂત્ર – ૧૦૦૩ થી ૧૦૫૬માં કહેલી છે.
સૌ પ્રથમ આ – ૫૩ – સૂત્રનો વિસ્તાર અને સૂત્રાર્થ ઉદ્દેશા – ૩, સૂત્ર – ૧૩૩ થી ૧૮૫માં કહેવાઈ ગયેલ છે, તે ત્યાંથી જોવો.
આ જ ૫૩/૫૪. સૂત્રોનો ઉલ્લેખ આ નિશીથસૂત્રમાં કુલ – ૯ વખત થયો. પ્રત્યેકમાં હેતુ બદલાયેલ છે. પણ સૂત્ર તો આ જ ત્રેપન છે. તેથી ફક્ત એક વખત સૂત્રાર્થ લખી છોડી દીધેલ છે.
ઉદ્દેશો સૂત્ર ક્રમ દોષ સેવનારનો હેતુ કે નિમિત્ત
૩ ૧૩૩ થી ૧૮૫ – સાધુ સ્વયં આ દોષ સેવે
૪ ૨૫૦ થી ૩૦૨ – સાધુ પરસ્પર આ દોષો સેવે
૬ ૪૧૬ થી ૪૬૮ – મૈથુનની ઇચ્છાથી આ દોષો સેવે
૭ ૪૮૩ થી ૫૩૫ – મૈથુનની ઇચ્છાથી પરસ્પર સેવે
૧૧ ૬૬૫ થી ૭૧૭ – ગૃહસ્થાદિ માટે સાધુ દોષ સેવે
૧૫ ૯૧૭ થી ૯૭૦ – ગૃહસ્થાદિ પાસે સાધુ દોષ સેવડાવે
૧૭ ૧૧૨૩ થી ૧૧૭૫ – સાધ્વી, સાધુ માટે દોષો સેવડાવે
૧૭ ૧૧૭૬ થી ૧૨૨૯ – સાધુ, સાધ્વી માટે દોષો સેવડાવે
સૂત્ર સંદર્ભ– ૧૧૭૬–૧૨૨૯
Mool Sutra Transliteration :
[sutra] je niggamthe niggamthie pae annautthiena va garatthiena va amajjavejja va pamajjavejja va, amajjavemtam va pamajjavemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je koi sadhu anyatirthika ke grihasthane kahine,
1. Sadhvina pagane ekavara ke anekavara pramarjana karave ke karanarani anumodana kare. Tyamthi arambhine 53 vikalpe 54mum sutra. Sadhvina mastakane achchhadana karave ke karavanarani anumodana kare to prayashchitta.
Upara trepana – trepana chopana?. Sutrana be samputo vishe atidesha – adesha karela chhe. 53 ke 54 samkhya taphavatani spashtata purve uddesha – 15 mam sutra – 1003 thi 1056mam kaheli chhe.
Sau prathama a – 53 – sutrano vistara ane sutrartha uddesha – 3, sutra – 133 thi 185mam kahevai gayela chhe, te tyamthi jovo.
A ja 53/54. Sutrono ullekha a nishithasutramam kula – 9 vakhata thayo. Pratyekamam hetu badalayela chhe. Pana sutra to a ja trepana chhe. Tethi phakta eka vakhata sutrartha lakhi chhodi didhela chhe.
Uddesho sutra krama dosha sevanarano hetu ke nimitta
3 133 thi 185 – sadhu svayam a dosha seve
4 250 thi 302 – sadhu paraspara a dosho seve
6 416 thi 468 – maithunani ichchhathi a dosho seve
7 483 thi 535 – maithunani ichchhathi paraspara seve
11 665 thi 717 – grihasthadi mate sadhu dosha seve
15 917 thi 970 – grihasthadi pase sadhu dosha sevadave
17 1123 thi 1175 – sadhvi, sadhu mate dosho sevadave
17 1176 thi 1229 – sadhu, sadhvi mate dosho sevadave
Sutra samdarbha– 1176–1229