[सूत्र] जे भिक्खू असनं वा जाव पुढवीए निक्खिवति, निक्खिवंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર આ ત્રણ સ્થાને રાખે કે રાખનારાને અનુમોદે.
૧. ભૂમિ ઉપર રાખે. ૨. સંથારા ઉપર રાખે. ૩. સીક્કા કે ખીંટી આદિએ રાખે.
સૂત્ર સંદર્ભ– ૧૦૯૧–૧૦૯૩
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu asanam va java pudhavie nikkhivati, nikkhivamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi ashana, pana, khadima, svadima ahara a trana sthane rakhe ke rakhanarane anumode.
1. Bhumi upara rakhe. 2. Samthara upara rakhe. 3. Sikka ke khimti adie rakhe.
Sutra samdarbha– 1091–1093