[सूत्र] जे भिक्खू वुग्गहवक्कंताणं असनं वा पानं वा खाइमं वा साइमं वा देति, देंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી વ્યુદ્ગ્રાહિત કે કદાગ્રહવાળા સાધુ સાધ્વી. સાથે આ નવ દોષ સેવે –
૧. એવા અલગ વિચરનારને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપે કે આપનારને અનુમોદે.
૨. તેમની પાસેથી અશનાદિ લે કે લેનારને અનુમોદે.
૩. તેમને વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રૌંછનક આપે કે આપનારની અનુમોદના કરે.
૪. તેમના વસ્ત્રાદિ લે કે લેનારને અનુમોદે.
૫. તેમને વસતી આપે કે આપનારને અનુમોદે.
૬. તેમની વસતી લે કે લેનારને અનુમોદે.
૭. તેમની વસતીમાં પ્રવેશે કે પ્રવેશનારને અનુમોદે.
૮. તેમને વાંચના દે કે દેનારને અનુમોદે.
૯. તેમની પાસેથી વાંચના લે કે લેનારને અનુમોદે.
સૂત્ર સંદર્ભ– ૧૦૭૪–૧૦૮૨
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu vuggahavakkamtanam asanam va panam va khaimam va saimam va deti, demtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi vyudgrahita ke kadagrahavala sadhu sadhvi. Sathe a nava dosha seve –
1. Eva alaga vicharanarane ashana, pana, khadima, svadima ape ke apanarane anumode.
2. Temani pasethi ashanadi le ke lenarane anumode.
3. Temane vastra, patra, kambala ke padapraumchhanaka ape ke apanarani anumodana kare.
4. Temana vastradi le ke lenarane anumode.
5. Temane vasati ape ke apanarane anumode.
6. Temani vasati le ke lenarane anumode.
7. Temani vasatimam praveshe ke praveshanarane anumode.
8. Temane vamchana de ke denarane anumode.
9. Temani pasethi vamchana le ke lenarane anumode.
Sutra samdarbha– 1074–1082