Sutra Navigation: Nishithasutra ( નિશીથસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1112882
Scripture Name( English ): Nishithasutra Translated Scripture Name : નિશીથસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : उद्देशक-१४ Translated Section : ઉદ્દેશક-૧૪
Sutra Number : 882 Category : Chheda-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जे भिक्खू अनंतरहियाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयावेंतं वा पयावेंतं वा सातिज्जति।
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: જે સાધુ – સાધ્વી નીચે કહેલા ૧૧ સ્થાનોમાં પાત્રને સૂકાવે કે પાત્ર સૂકાવનારને અનુમોદે તો તો‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ અનુવાદ: સૂત્ર– ૮૮૨. સચિત્ત પૃથ્વીની નિકટ અચિત્ત પૃથ્વીની ઉપર. સૂત્ર– ૮૮૩. સચિત્ત જળથી સ્નિગ્ધ પૃથ્વી ઉપર. સૂત્ર– ૮૮૪. સચિત્ત રજથી યુક્ત પૃથ્વી ઉપર. સૂત્ર– ૮૮૫. સચિત્ત માટી વિખેરાવેલ પૃથ્વી ઉપર. સૂત્ર– ૮૮૬. સચિત્ત પૃથ્વી ઉપર સીધા જ. સૂત્ર– ૮૮૭. સચિત્ત શિલા ઉપર. સૂત્ર– ૮૮૮. સચિત્ત શિલાખંડ આદિ ઉપર. સૂત્ર– ૮૮૯. ધૂણા કે ઉધઈ આદિ જીવયુક્ત કાષ્ઠ ઉપર તથા ઈંડાવાળા યાવત્‌ કરોળિયાના જાળાયુક્ત સ્થાને. સૂત્ર– ૮૯૦. સ્તંભ, દેહલી, ઉખલ કે સ્નાન કરવાની ચોકડી ઉપર અથવા બીજા આવા આકાશીય ઊંચા સ્થાને કે જે સારી રીતે બાંધેલ ન હોય યાવત્‌ અલાયમાન હોય ત્યાં – સૂત્ર– ૮૯૧. માટીની દીવાલ ઉપર, ઈંટની દીવાલ ઉપર, શિલા કે શિલાખંડાદિ ઉપર અથવા બીજા આવા આકાશીય ઊંચા સ્થાને જે સારી રીતે બાંધેલ ન હોય યાવત્‌ ચલાયમાન હોય ત્યાં – સૂત્ર– ૮૯૨. સ્કંધ ઉપર યાવત્‌ મહેલની છત ઉપર અથવા બીજા પણ આવા આકાશીય ઊંચા સ્થાને. જે સારી રીતે બાંધેલ નથી યાવત્‌ ચલાયમાન છે. તે સ્થાને. સૂત્ર સંદર્ભ– ૮૮૨–૮૯૨
Mool Sutra Transliteration : [sutra] je bhikkhu anamtarahiyae pudhavie padiggaham ayavejja va payavejja va, ayavemtam va payavemtam va satijjati.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Je sadhu – sadhvi niche kahela 11 sthanomam patrane sukave ke patra sukavanarane anumode to to‘laghu chaumasi prayashchitta’ Anuvada: Sutra– 882. Sachitta prithvini nikata achitta prithvini upara. Sutra– 883. Sachitta jalathi snigdha prithvi upara. Sutra– 884. Sachitta rajathi yukta prithvi upara. Sutra– 885. Sachitta mati vikheravela prithvi upara. Sutra– 886. Sachitta prithvi upara sidha ja. Sutra– 887. Sachitta shila upara. Sutra– 888. Sachitta shilakhamda adi upara. Sutra– 889. Dhuna ke udhai adi jivayukta kashtha upara tatha imdavala yavat karoliyana jalayukta sthane. Sutra– 890. Stambha, dehali, ukhala ke snana karavani chokadi upara athava bija ava akashiya umcha sthane ke je sari rite bamdhela na hoya yavat alayamana hoya tyam – Sutra– 891. Matini divala upara, imtani divala upara, shila ke shilakhamdadi upara athava bija ava akashiya umcha sthane je sari rite bamdhela na hoya yavat chalayamana hoya tyam – Sutra– 892. Skamdha upara yavat mahelani chhata upara athava bija pana ava akashiya umcha sthane. Je sari rite bamdhela nathi yavat chalayamana chhe. Te sthane. Sutra samdarbha– 882–892