[सूत्र] जे भिक्खू दुब्भिगंधे मे पडिग्गहे लद्धे त्ति कट्टु सीओदग-वियडेण वा उसिणोदग-वियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा, उच्छोलेंतं वा पधोवेंतं वा सातिज्जति।
Sutra Meaning :
વર્ણન સૂત્ર સંદર્ભ:
જે સાધુ – સાધ્વી ‘મને દુર્ગંધવાળું પાત્ર મળેલ છે’ એમ વિચારી ઘણા દિવસ સુધી આ ચાર દોષ સેવે તો‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ –
અનુવાદ:
સૂત્ર– ૮૭૮. પાત્રને થોડા કે ઘણા સચિત્ત શીત કે ઉષ્ણ જળથી એક કે અનેકવાર ધુવે કે ધોનારને અનુમોદે.
સૂત્ર– ૮૭૯. સાથે રાખેલા અચિતશીત કે ઉષ્ણ જળથી એક કે અનેકવાર પાત્રને ધુવે કે ધોનારને અનુમોદે.
સૂત્ર– ૮૮૦. પાત્રને થોડા કે ઘણા લોઘ્રાદિથી એક કે અનેકવાર પાત્રને ધુવે કે ધોનારને અનુમોદે.
સૂત્ર– ૮૮૧. રાત્રે રાખેલા લોઘ્રાદિથી એક કે અનેકવાર લેપ કરે.
સૂત્ર સંદર્ભ– ૮૭૮–૮૮૧
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu dubbhigamdhe me padiggahe laddhe tti kattu siodaga-viyadena va usinodaga-viyadena va uchchholejja va padhovejja va, uchchholemtam va padhovemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Varnana sutra samdarbha:
Je sadhu – sadhvi ‘mane durgamdhavalum patra malela chhe’ ema vichari ghana divasa sudhi a chara dosha seve to‘laghu chaumasi prayashchitta’ –
Anuvada:
Sutra– 878. Patrane thoda ke ghana sachitta shita ke ushna jalathi eka ke anekavara dhuve ke dhonarane anumode.
Sutra– 879. Sathe rakhela achitashita ke ushna jalathi eka ke anekavara patrane dhuve ke dhonarane anumode.
Sutra– 880. Patrane thoda ke ghana loghradithi eka ke anekavara patrane dhuve ke dhonarane anumode.
Sutra– 881. Ratre rakhela loghradithi eka ke anekavara lepa kare.
Sutra samdarbha– 878–881