[सूत्र] जे भिक्खू मत्तए अप्पाणं देहति, देहंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી આ આઠ વસ્તુમાં પોતાનું પ્રતિબિંબ જુએ અથવા જોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
૧. પાત્રમાં, ૨. દર્પણમાં, ૩. તલવારમાં, ૪. મણિમાં, ૫. કુંડાદિના પાણીમાં, ૬. તેલમાં, ૭. ગોળમાં અને ૮. ચરબીમાં.
આ સૂત્રના ભાષ્ય – ૪૩૧૮માં આપેલ ગાથામાં બાર વસ્તુમાં પોતાનું પ્રતિબિંબ જુએ તેમ કહેલ છે, તે મુજબ બાર સૂત્રો અહીં થાય.
સૂત્ર સંદર્ભ– ૮૧૮–૮૨૫
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu mattae appanam dehati, dehamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi a atha vastumam potanum pratibimba jue athava jonarani anumodana kare to prayashchitta.
1. Patramam, 2. Darpanamam, 3. Talavaramam, 4. Manimam, 5. Kumdadina panimam, 6. Telamam, 7. Golamam ane 8. Charabimam.
A sutrana bhashya – 4318mam apela gathamam bara vastumam potanum pratibimba jue tema kahela chhe, te mujaba bara sutro ahim thaya.
Sutra samdarbha– 818–825