Sr No : |
1112805
|
|
|
Scripture Name( English ): |
Nishithasutra
|
Translated Scripture Name : |
નિશીથસૂત્ર
|
Mool Language : |
Ardha-Magadhi
|
Translated Language : |
Gujarati
|
Chapter : |
|
Translated Chapter : |
|
Section : |
उद्देशक-१३
|
Translated Section : |
ઉદ્દેશક-૧૩
|
Sutra Number : |
805
|
Category : |
Chheda-01
|
Gatha or Sutra : |
Sutra
|
Sutra Anuyog : |
|
Author : |
Deepratnasagar
|
Original Author : |
Gandhar
|
|
Century : |
|
Sect : |
Svetambara1
|
Source : |
|
|
|
|
Mool Sutra : |
[सूत्र] जे भिक्खू अन्नउत्थियाण वा गारत्थियाण वा कोउगकम्मं करेति, करेंतं वा सातिज्जति।
|
Sutra Meaning : |
વર્ણન સૂત્ર સંદર્ભ:
જે સાધુ – સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થો સાથે નીચે જણાવેલા કાર્ય કરે કે તેવા કાર્ય કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત –
અનુવાદ:
સૂત્ર– ૮૦૫. કૌતુક કર્મ કરે કે કરનારને અનુમોદે,
સૂત્ર– ૮૦૬. ભૂતિ કર્મ કરે કે કરનારને અનુમોદે,,
સૂત્ર– ૮૦૭. કૌતુક પ્રશ્નો કરે કે કરનારને અનુમોદે,
સૂત્ર– ૮૦૮. કૌતુક પ્રશ્નોના ઉત્તર આપે કે આપનારને અનુમોદે,,
સૂત્ર– ૮૦૯. ભૂતકાળ સંબંધી નિમિત્તનું કથન કરે કે કરનારને અનુમોદે
સૂત્ર– ૮૧૦. શરીરના લક્ષણોને ફળ કહે કે કહેનારને અનુમોદે,,
સૂત્ર– ૮૧૧. સ્વપ્નના ફળનું કથન કહે કે કહેનારને અનુમોદે,
સૂત્ર– ૮૧૨. વિદ્યાનો પ્રયોગ કરે કે કરનારને અનુમોદે,,
સૂત્ર– ૮૧૩. મંત્રનો પ્રયોગ કરે કે કરનારને અનુમોદે,,
સૂત્ર– ૮૧૪. યોગ – તંત્ર પ્રયોગ કરે કે કરનારને અનુમોદે,
સૂત્ર સંદર્ભ– ૮૦૫–૮૧૪
|
Mool Sutra Transliteration : |
[sutra] je bhikkhu annautthiyana va garatthiyana va kougakammam kareti, karemtam va satijjati.
|
Sutra Meaning Transliteration : |
Varnana sutra samdarbha:
Je sadhu – sadhvi anyatirthiko ke grihastho sathe niche janavela karya kare ke teva karya karanarane anumode to prayashchitta –
Anuvada:
Sutra– 805. Kautuka karma kare ke karanarane anumode,
Sutra– 806. Bhuti karma kare ke karanarane anumode,,
Sutra– 807. Kautuka prashno kare ke karanarane anumode,
Sutra– 808. Kautuka prashnona uttara ape ke apanarane anumode,,
Sutra– 809. Bhutakala sambamdhi nimittanum kathana kare ke karanarane anumode
Sutra– 810. Sharirana lakshanone phala kahe ke kahenarane anumode,,
Sutra– 811. Svapnana phalanum kathana kahe ke kahenarane anumode,
Sutra– 812. Vidyano prayoga kare ke karanarane anumode,,
Sutra– 813. Mamtrano prayoga kare ke karanarane anumode,,
Sutra– 814. Yoga – tamtra prayoga kare ke karanarane anumode,
Sutra samdarbha– 805–814
|