Sutra Navigation: Nishithasutra ( નિશીથસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1112762
Scripture Name( English ): Nishithasutra Translated Scripture Name : નિશીથસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : उद्देशक-१२ Translated Section : ઉદ્દેશક-૧૨
Sutra Number : 762 Category : Chheda-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जे भिक्खू कट्ठकम्माणि वा चित्तकम्माणि वा पोत्थकम्माणि वा दंतकम्माणि वा मणिकम्माणि वा सेलकम्माणि वा गंथिमाणि वा वेढिमाणि वा पूरिमाणि वा संघातिमाणि वा पत्तच्छेज्जाणि वा विहाणि वा वेहिमाणि वा चक्खुदंसणपडियाए अभिसंधारेति, अभिसंधारेंतं वा सातिज्जति।
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: જે સાધુ – સાધ્વી ચક્ષુદર્શન અર્થાત્‌ જોવાની અભિલાષાથી નીચે મુજબના દર્શનીય સ્થળો જોવાને જાય કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. અનુવાદ: સૂત્ર– ૭૬૨. કાષ્ઠકર્મ, ચિત્રકર્મ, પુસ્તક કર્મ, દંત કર્મ, મણિ કર્મ, પથ્થર કર્મ, ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ, માળાદિ બનાવવાના સ્થળ, પત્રછેદ્ય કે વિવિધ કર્મોના સ્થળ. સૂત્ર– ૭૬૩. કિલ્લા, ખાઈ, ઉત્પલ, પલ્લલ, ઉજ્ઝર, નિર્ઝર, વાવ, પુષ્કરિણી, દીર્ઘિકા, ગુંજાલિકા, સરોવર, સરપંક્તિ કે સરસરપંક્તિ બીજી પ્રતમાં થોડા પાઠભેદ છે.. સૂત્ર– ૭૬૪. કચ્છ, ગહન, નૂમ, વન, વનવિદુર્ગ, પર્વતો, પર્વત વિદુર્ગ. બીજી પ્રતમાં થોડા પાઠ ભેદ છે.. સૂત્ર– ૭૬૫. ગામ, નગર, ખેડ, કર્બટ, મંડલી, દ્રોણમુખ, પટ્ટણ, આકર, સંબાહ, સન્નિવેશ. સૂત્ર– ૭૬૬. ગ્રામ મહોત્સવ યાવત્‌ સન્નિવેશ મહોત્સવ. સૂત્ર– ૭૬૭. ગ્રામઘાત યાવત્‌ સન્નિવેશ ઘાત. સૂત્ર– ૭૬૮. ગ્રામ માર્ગ યાવત્‌ સન્નિવેશ માર્ગ. સૂત્ર– ૭૬૯. અશ્વ, હાથી, ઊંટ, વૃષભ, મહિષ, સુકર આદિને શિક્ષિત કરવાના સ્થાન. બીજી પ્રતમાં પાઠભેદ છે.. સૂત્ર– ૭૭૦. અશ્વયુદ્ધ યાવત્‌ શૂકરયુદ્ધ. સૂત્ર– ૭૭૧. વિવાહ મંડપ, ગજયૂથ સ્થળ, વધસ્થાનાદિ. સૂત્ર– ૭૭૨. અભિષેક સ્થાન, સભા સ્થાન, માનોન્માન સ્થાન, મહાન શબ્દ કરતા વગાડાઈ રહેલા વાદ્ય, નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તાલ, ત્રુટિત આદિને કુશળ વગાડનારથી વગાડાતા સ્થાનો. સૂત્ર– ૭૭૩. ડિંબ, ડમર, ખાર, વૈર, મહાયુદ્ધ, મહાસંગ્રામ, કલહ, બોલ, ઇત્યાદિ કલહ સ્થાનો. સૂત્ર– ૭૭૪. અનેક પ્રકારના મહોત્સવોમાં જ્યાં અનેક સ્ત્રી, પુરુષ, સ્થવિર, યુવાન આદિ સામાન્ય વેશમાં કે વસ્ત્રા – ભૂષણથી સુસજ્જિત થઈ ગાતા, વગાડતા, નાચતા, હસતા, ક્રીડા કરતા, મોહિત કરતા, વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આહાર કરતા હોય કે પરિભાગ કરતા હોય. ઉક્ત – ૧૩ સૂત્રોમાં જણાવેલ સ્થાન જોવા જનારા કે જનારની અનુમોદના કરનારને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે. સૂત્ર સંદર્ભ– ૭૬૨–૭૭૪
Mool Sutra Transliteration : [sutra] je bhikkhu katthakammani va chittakammani va potthakammani va damtakammani va manikammani va selakammani va gamthimani va vedhimani va purimani va samghatimani va pattachchhejjani va vihani va vehimani va chakkhudamsanapadiyae abhisamdhareti, abhisamdharemtam va satijjati.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Je sadhu – sadhvi chakshudarshana arthat jovani abhilashathi niche mujabana darshaniya sthalo jovane jaya ke janarani anumodana kare to prayashchitta. Anuvada: Sutra– 762. Kashthakarma, chitrakarma, pustaka karma, damta karma, mani karma, paththara karma, gramthima, veshtima, purima, samghatima, maladi banavavana sthala, patrachhedya ke vividha karmona sthala. Sutra– 763. Killa, khai, utpala, pallala, ujjhara, nirjhara, vava, pushkarini, dirghika, gumjalika, sarovara, sarapamkti ke sarasarapamkti biji pratamam thoda pathabheda chhe.. Sutra– 764. Kachchha, gahana, numa, vana, vanavidurga, parvato, parvata vidurga. Biji pratamam thoda patha bheda chhe.. Sutra– 765. Gama, nagara, kheda, karbata, mamdali, dronamukha, pattana, akara, sambaha, sannivesha. Sutra– 766. Grama mahotsava yavat sannivesha mahotsava. Sutra– 767. Gramaghata yavat sannivesha ghata. Sutra– 768. Grama marga yavat sannivesha marga. Sutra– 769. Ashva, hathi, umta, vrishabha, mahisha, sukara adine shikshita karavana sthana. Biji pratamam pathabheda chhe.. Sutra– 770. Ashvayuddha yavat shukarayuddha. Sutra– 771. Vivaha mamdapa, gajayutha sthala, vadhasthanadi. Sutra– 772. Abhisheka sthana, sabha sthana, manonmana sthana, mahana shabda karata vagadai rahela vadya, nritya, gita, vajimtra, tamtri, tala, trutita adine kushala vagadanarathi vagadata sthano. Sutra– 773. Dimba, damara, khara, vaira, mahayuddha, mahasamgrama, kalaha, bola, ityadi kalaha sthano. Sutra– 774. Aneka prakarana mahotsavomam jyam aneka stri, purusha, sthavira, yuvana adi samanya veshamam ke vastra – bhushanathi susajjita thai gata, vagadata, nachata, hasata, krida karata, mohita karata, vipula ashana, pana, khadima, svadima, ahara karata hoya ke paribhaga karata hoya. Ukta – 13 sutromam janavela sthana jova janara ke janarani anumodana karanarane laghu chaumasi prayashchitta ave. Sutra samdarbha– 762–774