[सूत्र] जे भिक्खू सचेले सचेलयाणं मज्झे संवसति, संवसंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સચેલક સાધુ સચેલક સાધ્વીની સાથે રહે કે સ્થવિર કલ્પી અન્ય સામાચારીવાળા કે જિન કલ્પી સાથે રહે આ રીતે રહેનારની અનુમોદના કરે તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu sachele sachelayanam majjhe samvasati, samvasamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sachelaka sadhu sachelaka sadhvini sathe rahe ke sthavira kalpi anya samacharivala ke jina kalpi sathe rahe a rite rahenarani anumodana kare tene guru chaumasi prayashchitta.