[सूत्र] जे भिक्खू मंसादीयं वा मच्छादीयं वा मंसखलं वा मच्छखलं वा आहेणं वा पहेणं वा संमेलं वा हिंगोलं वा अन्नयरं वा तहप्पगारं विरूवरूवं हीरमाणं पेहाए ताए आसाए ताए पिवासाए तं रयणिं अन्नत्थ उवाइणावेति, उवाइणावेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી જ્યાં ભોજન પહેલાં માંસ કે મચ્છી અપાતી હોય, બીજું ભોજન અપાતું હોય, જ્યાં માંસ કે મચ્છી પકાવાતા હોય તે સ્થાન, ભોજનગૃહમાંથી જે લેવાતું હોય કે બીજે લઈ જવાનું હોય, વિવાહ આદિ માટે જે ભોજન તૈયાર થતું હોય, મૃત ભોજન કે તેવા પ્રકારનું અન્ય ભોજન એકથી બીજે સ્થળે લઈ જવાતું જોઈને –
ઉક્ત ભોજનની ઇચ્છાથી કે તૃષાથી અર્થાત્ ભોજનની અભિલાષાથી તે રાત્રિએ અન્યત્ર નિવાસ કરે એટલે શય્યાતરને બદલે બીજે સ્થાને રાત્રિ પસાર કરે કે કરનારાને અનુમોદે.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu mamsadiyam va machchhadiyam va mamsakhalam va machchhakhalam va ahenam va pahenam va sammelam va himgolam va annayaram va tahappagaram viruvaruvam hiramanam pehae tae asae tae pivasae tam rayanim annattha uvainaveti, uvainavemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi jyam bhojana pahelam mamsa ke machchhi apati hoya, bijum bhojana apatum hoya, jyam mamsa ke machchhi pakavata hoya te sthana, bhojanagrihamamthi je levatum hoya ke bije lai javanum hoya, vivaha adi mate je bhojana taiyara thatum hoya, mrita bhojana ke teva prakaranum anya bhojana ekathi bije sthale lai javatum joine –
Ukta bhojanani ichchhathi ke trishathi arthat bhojanani abhilashathi te ratrie anyatra nivasa kare etale shayyatarane badale bije sthane ratri pasara kare ke karanarane anumode.