[सूत्र] जे भिक्खू अन्नउत्थियस्स वा गारत्थियस्स वा पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा, आमज्जंतं वा पमज्जंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી ૧. અન્યતીર્થિક કે ગૃહસ્થના પગ એક કે અનેક વખત પ્રમાર્જન કરે કે કરનારને અનુમોદે.
આ સૂત્રથી લઈને છેક ૫૩.મું સૂત્ર આવશે.
જે સાધુ – સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં વિચરણ કરતા અન્યતીર્થિક કે ગૃહસ્થના મસ્તકને આવરણ કરે, કરનારને અનુમોદે.
અહીં કુલ – ૫૩ સૂત્રો છે. આ સૂત્રો પૂર્વે ઉદ્દેશા – ૩ માં સૂત્ર૧૩૩ થી ૧૮૫માં આવ્યા, ત્યાં સાધુ – સાધ્વી આ દોષ ‘સ્વયં આચરે’ તેમ કહેલ પછી ઉદ્દેશા – ૪ માં સૂત્ર – ૨૫૦ થી ૩૦૨ના ક્રમમાં આવ્યા ત્યાં સાધુ આ દોષનું પરસ્પર સેવન કરે તેમ કહ્યું..
પછી ઉદ્દેશા – ૬ માં સૂત્ર ૪૧૬ થી ૪૬૮ના ક્રમમાં આવ્યા ત્યાં સાધુ આ દોષનું સેવન મૈથુનની ઇચ્છાથી કરે તેમ કહ્યું.
પછી ઉદ્દેશા – ૭ માં સૂત્ર ૪૮૩ થી ૫૩૫ ના ક્રમમાં આવ્યા ત્યાં સાધુ આ દોષનું સેવન મૈથુનની ઇચ્છાથી પરસ્પર કરે તેમ કહ્યું.
આ ઉદ્દેશા – ૧૧ માં સૂત્ર – ૬૬૫થી ૭૧૭ ના ક્રમમાં આવ્યા. અહીં આ જ ૫૩ દોષનું સેવન અન્યતીર્થિક કે ગૃહસ્થને આશ્રીને કરે તેમ કહ્યું.
સૂત્ર સંદર્ભ– ૬૬૫–૭૧૭
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu annautthiyassa va garatthiyassa va pae amajjejja va pamajjejja va, amajjamtam va pamajjamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi 1. Anyatirthika ke grihasthana paga eka ke aneka vakhata pramarjana kare ke karanarane anumode.
A sutrathi laine chheka 53.Mum sutra avashe.
Je sadhu – sadhvi eka gamathi bije gama jatam vicharana karata anyatirthika ke grihasthana mastakane avarana kare, karanarane anumode.
Ahim kula – 53 sutro chhe. A sutro purve uddesha – 3 mam sutra133 thi 185mam avya, tyam sadhu – sadhvi a dosha ‘svayam achare’ tema kahela pachhi uddesha – 4 mam sutra – 250 thi 302na kramamam avya tyam sadhu a doshanum paraspara sevana kare tema kahyum..
Pachhi uddesha – 6 mam sutra 416 thi 468na kramamam avya tyam sadhu a doshanum sevana maithunani ichchhathi kare tema kahyum.
Pachhi uddesha – 7 mam sutra 483 thi 535 na kramamam avya tyam sadhu a doshanum sevana maithunani ichchhathi paraspara kare tema kahyum.
A uddesha – 11 mam sutra – 665thi 717 na kramamam avya. Ahim a ja 53 doshanum sevana anyatirthika ke grihasthane ashrine kare tema kahyum.
Sutra samdarbha– 665–717