[सूत्र] जे भिक्खू अपज्जोसवणाए पज्जोसवेति, पज्जोसवेंतं वा सातिज्जति।
Sutra Meaning :
અપર્યુષણામાં પર્યુષણા કરે કે પર્યુષણા કરનારની અનુમોદના કરે, તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
સૂત્ર સાર એ છે કે નિયત દિવસે સંવત્સરી ન કરે, ન કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu apajjosavanae pajjosaveti, pajjosavemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Aparyushanamam paryushana kare ke paryushana karanarani anumodana kare, to guru chaumasi prayashchitta ave.
Sutra sara e chhe ke niyata divase samvatsari na kare, na karanarane anumode to prayashchitta.