[सूत्र] जे भिक्खू उग्गयवित्तीए अनत्थमिय-मनसंकप्पे संथडिए निव्वितिगिच्छा-समावण्णे णं अप्पाणे णं असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता भुंजति, भुंजंतं वा सातिज्जति।
अह पुण एवं जाणेज्जा–अनुग्गए सूरिए अत्थमिए वा से जं च मुहे जं च पाणिंसि जं च पडिग्गहंसि तं विगिंचेमाणे विसोहेमाणे नाइक्कमइ जो तं भुंजति, भुंजंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી નો સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં આહાર લાવવાનો અને ખાવાનો સંકલ્પ હોય છે. તેમાં
૧. જે સમર્થ ભિક્ષુ સંદેહ રહિત આત્મપરિણામોથી,
૨. જે સમર્થ ભિક્ષુ સંદેહયુક્ત આત્મપરિણામોથી,
૩. જે અસમર્થ ભિક્ષુ સંદેહ રહિત આત્મપરિણામોથી,
૪. જે અસમર્થ ભિક્ષુ સંદેહયુક્ત આત્મપરિણામોથી.
આ ચાર વિકલ્પોએ ચાર સૂત્રો છે. આ ચારે સાથે સૂત્રનો સંબંધ આગળ આ રીતે જોડેલ છે.. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ગ્રહણ કરીને ખાતા – ખાતા એમ જાણે કે – ‘સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.’ તો તે સમયે જે આહાર મોઢામાં કે હાથમાં લીધેલ હોય કે પાત્રમાં રાખેલ હોય તેને કાઢીને પરઠવતા એવો તથા મોઢું, હાથ અને પાત્રને પૂર્ણ વિશુદ્ધ કરતો એવો જિનાજ્ઞા ઉલ્લંઘન કરતા નથી. પણ. ...
જે શેષ આહારને ખાય છે કે ખાનારનું અનુમોદન કરે છે, તે સાધુ – સાધ્વીને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
સૂત્ર સંદર્ભ– ૬૩૮–૬૪૧
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu uggayavittie anatthamiya-manasamkappe samthadie nivvitigichchha-samavanne nam appane nam asanam va panam va khaimam va saimam va padiggahetta bhumjati, bhumjamtam va satijjati.
Aha puna evam janejja–anuggae surie atthamie va se jam cha muhe jam cha panimsi jam cha padiggahamsi tam vigimchemane visohemane naikkamai jo tam bhumjati, bhumjamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi no suryodaya pachhi ane suryasta pahelam ahara lavavano ane khavano samkalpa hoya chhe. Temam
1. Je samartha bhikshu samdeha rahita atmaparinamothi,
2. Je samartha bhikshu samdehayukta atmaparinamothi,
3. Je asamartha bhikshu samdeha rahita atmaparinamothi,
4. Je asamartha bhikshu samdehayukta atmaparinamothi.
A chara vikalpoe chara sutro chhe. A chare sathe sutrano sambamdha agala a rite jodela chhe.. Ashana, pana, khadima, svadima, grahana karine khata – khata ema jane ke – ‘suryodaya thayo nathi athava suryasta thai gayo chhe.’ to te samaye je ahara modhamam ke hathamam lidhela hoya ke patramam rakhela hoya tene kadhine parathavata evo tatha modhum, hatha ane patrane purna vishuddha karato evo jinajnya ullamghana karata nathi. Pana.\...
Je shesha aharane khaya chhe ke khanaranum anumodana kare chhe, te sadhu – sadhvine guru chaumasi prayashchitta ave chhe.
Sutra samdarbha– 638–641