[सूत्र] जे भिक्खू उग्घाइयं वा अनुग्घाइयं वा सोच्चा नच्चा संभुंजति संभुंजंतं वा।
Sutra Meaning :
જે સાધુ ૧. ઉદ્ઘાતિક કે અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત સેવન, ૨. તેનો હેતુ, ૩. તેનો સંકલ્પ, ૪. એ ત્રણે વિશે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૬૩૪–૬૩૭
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu ugghaiyam va anugghaiyam va sochcha nachcha sambhumjati sambhumjamtam va.
Sutra Meaning Transliteration :
Je sadhu 1. Udghatika ke anudghatika prayashchitta sevana, 2. Teno hetu, 3. Teno samkalpa, 4. E trane vishe sambhaline ke janine te sadhu sathe aharadi vyavahara rakhe ke rakhanarane anumode to prayashchitta.
Sutra samdarbha– 634–637