[सूत्र] जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए सज्झायं वाएति, वाएंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ સ્ત્રી સાથે સાધ્વી – પુરુષ સાથે. મૈથુન સેવનની ઇચ્છાથી સૂત્રાર્થની વાચના
૧. આપે કે આપનારને અનુમોદન કરે તો પ્રાયશ્ચિત્ત
૨. લે કે લેનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત
સૂત્ર સંદર્ભ– ૫૫૮, ૫૫૯
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu mauggamassa mehuna-vadiyae sajjhayam vaeti, vaemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu stri sathe sadhvi – purusha sathe. Maithuna sevanani ichchhathi sutrarthani vachana
1. Ape ke apanarane anumodana kare to prayashchitta
2. Le ke lenarane anumode to prayashchitta
Sutra samdarbha– 558, 559