Sutra Navigation: Nishithasutra ( નિશીથસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1112483
Scripture Name( English ): Nishithasutra Translated Scripture Name : નિશીથસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : उद्देशक-७ Translated Section : ઉદ્દેશક-૭
Sutra Number : 483 Category : Chheda-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए अन्नमन्नस्स पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा, आमज्जंतं वा पमज्जंतं वा सातिज्जति।
Sutra Meaning : આ ૫૩ સૂત્રો છે. જે ત્રીજા ઉદ્દેશાના ૧૩૩ થી ૧૮૫ સૂત્ર મુજબ જ સમજી લેવા. આ પ્રકારે ૫૩ સૂત્ર ત્રીજા ઉદ્દેશા પછી ચોથા અને છઠ્ઠા ઉદ્દેશામાં પણ આવેલ છે. સૂત્રો બધે જ આ જ છે, પણ તે ક્રિયા કરવા પાછળના હેતુમાં ફરક છે. આ ઉદ્દેશામાં ‘મૈથુનની ઇચ્છાથી આ ક્રિયા પરસ્પર કરે’ તે હેતુ છે. જે સાધુ સ્ત્રી સાથે મૈથુનની ઇચ્છાથી સાધ્વી – પુરુષ સાથે મૈથુનેચ્છાથી. એકબીજાના પગ પ્રમાર્જે, પગનું મર્દન કરે, ઇત્યાદિથી આરંભીને છેક ૫૩ મું સૂત્ર. જે સાધુ – સ્ત્રી સાથે મૈથુન ઇચ્છાથી ગ્રામાનુગ્રામ વિચરતા એકબીજાના મસ્તકને આવરણ કરે કે તેમ કરનારને અનુમોદે તો ‘ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ આવે ત્યાં સુધીના સૂત્રો જાણવા. સૂત્ર સંદર્ભ– ૪૮૩–૫૩૫
Mool Sutra Transliteration : [sutra] je bhikkhu mauggamassa mehuna-vadiyae annamannassa pae amajjejja va pamajjejja va, amajjamtam va pamajjamtam va satijjati.
Sutra Meaning Transliteration : A 53 sutro chhe. Je trija uddeshana 133 thi 185 sutra mujaba ja samaji leva. A prakare 53 sutra trija uddesha pachhi chotha ane chhaththa uddeshamam pana avela chhe. Sutro badhe ja a ja chhe, pana te kriya karava pachhalana hetumam pharaka chhe. A uddeshamam ‘maithunani ichchhathi a kriya paraspara kare’ te hetu chhe. Je sadhu stri sathe maithunani ichchhathi sadhvi – purusha sathe maithunechchhathi. Ekabijana paga pramarje, paganum mardana kare, ityadithi arambhine chheka 53 mum sutra. Je sadhu – stri sathe maithuna ichchhathi gramanugrama vicharata ekabijana mastakane avarana kare ke tema karanarane anumode to ‘guru chaumasi prayashchitta’ ave tyam sudhina sutro janava. Sutra samdarbha– 483–535