[सूत्र] जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए कसिणाइं वत्थाइं धरेति, धरेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી મૈથુન સેવનની ઇચ્છા થકી આ પાંચમાને કોઈ દોષ સેવે કે સેવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૧. અખંડ વસ્ત્રો ધારણ કરે – રાખે,
૨. અક્ષત્ વસ્ત્રો ધારણ કરે – રાખે,
૩. ધોઈને રંગેલા વસ્ત્રો ધારણ કરે કે મલિન વસ્ત્રો રાખે,
૪. અનેક રંગી વસ્ત્રો ધારણ કરે,
૫. અનેક રંગી કે ચિત્રિત વસ્ત્રો ધારણ કરે.
સૂત્ર સંદર્ભ– ૪૧૧–૪૧૫
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu mauggamassa mehuna-vadiyae kasinaim vatthaim dhareti, dharemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi maithuna sevanani ichchha thaki a pamchamane koi dosha seve ke sevanarane anumode to prayashchitta.
1. Akhamda vastro dharana kare – rakhe,
2. Akshat vastro dharana kare – rakhe,
3. Dhoine ramgela vastro dharana kare ke malina vastro rakhe,
4. Aneka ramgi vastro dharana kare,
5. Aneka ramgi ke chitrita vastro dharana kare.
Sutra samdarbha– 411–415