[सूत्र] जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए पोसंतं वा पिट्ठंतं वा भल्लायएण उप्पाएति, उप्पाएंतं वा सातिज्जति।
Sutra Meaning :
મૈથુન સેવનની ઇચ્છાથી જે સાધુ – સાધ્વી આ દોષ સેવે કે સેવનારને અનુમોદે –
૧. જનનેન્દ્રિય કે અપાન દ્વારના અગ્રભાગને ઔષધિ વિશેષથી પીડાયુક્ત કરે.
૨. એ રીતે પીડાયુક્ત કરીને તેને અચિત્ત ઠંડા કે ઉષ્ણ પાણીથી ધુવે.
૩. ધોઈને એક કે અનેક વખત આલેપન કરે.
૪. આલેપન કર્યા પછી તેલ વગેરેથી એક કે અનેક વાર માલિશ કરે.
૫. માલિશ કરીને કોઈ સુગંધી પદાર્થથી એક કે અનેક વખત સુવાસિત કરે.
સૂત્ર સંદર્ભ– ૪૦૬–૪૧૦
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu mauggamassa mehuna-vadiyae posamtam va pitthamtam va bhallayaena uppaeti, uppaemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Maithuna sevanani ichchhathi je sadhu – sadhvi a dosha seve ke sevanarane anumode –
1. Jananendriya ke apana dvarana agrabhagane aushadhi visheshathi pidayukta kare.
2. E rite pidayukta karine tene achitta thamda ke ushna panithi dhuve.
3. Dhoine eka ke aneka vakhata alepana kare.
4. Alepana karya pachhi tela vagerethi eka ke aneka vara malisha kare.
5. Malisha karine koi sugamdhi padarthathi eka ke aneka vakhata suvasita kare.
Sutra samdarbha– 406–410