[सूत्र] जे भिक्खू माउग्गामं मेहुण-वडियाए अवाउडिं सयं कुज्जा, सयं बूया वा, करेंतं वा वयंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ મૈથુન સેવનની ઇચ્છાથી સ્ત્રીને (સાધ્વી – પુરુષને) આ પ્રમાણે કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૧. સ્ત્રીને વસ્ત્રરહિત કરે કે વસ્ત્રરહિત થવા દે.
૨. કલહ કરે, કલહ ઉત્પાદક વચન કહે, કલહ માટે જાય.
૩. પત્ર લખે, લખાવે, લખવા માટે બહાર જાય.
સૂત્ર સંદર્ભ– ૪૦૩–૪૦૫
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu mauggamam mehuna-vadiyae avaudim sayam kujja, sayam buya va, karemtam va vayamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu maithuna sevanani ichchhathi strine (sadhvi – purushane) a pramane kare ke karanarane anumode to prayashchitta.
1. Strine vastrarahita kare ke vastrarahita thava de.
2. Kalaha kare, kalaha utpadaka vachana kahe, kalaha mate jaya.
3. Patra lakhe, lakhave, lakhava mate bahara jaya.
Sutra samdarbha– 403–405