[सूत्र] जे भिक्खू पाडिहारियं दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूइं वा जाइत्ता तमेव रयणिं पच्चप्पिणिस्सामित्ति सुए पच्चप्पिणति, पच्चप्पिणंतं वा सातिज्जति।
Sutra Meaning :
વર્ણન સૂત્ર સંદર્ભ:
જે સાધુ – સાધ્વી પ્રાતિહારિક કે શય્યાતરના દંડ, લાઠી, અવલેખનિકા, વાંસની સળી યાચી નીચેના બબ્બે દોષ સેવે કે સેવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
અનુવાદ:
સૂત્ર– ૩૩૨, ૩૩૩. આજે જ પાછા આપવાના કહી કાલે આપે.
સૂત્ર– ૩૩૪, ૩૩૫. કાલે પાછા આપવાના કહી આજે આપી દે.
સૂત્ર સંદર્ભ– ૩૩૨–૩૩૫
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu padihariyam damdayam va latthiyam va avalehaniyam va venusuim va jaitta tameva rayanim pachchappinissamitti sue pachchappinati, pachchappinamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Varnana sutra samdarbha:
Je sadhu – sadhvi pratiharika ke shayyatarana damda, lathi, avalekhanika, vamsani sali yachi nichena babbe dosha seve ke sevanarane anumode to prayashchitta.
Anuvada:
Sutra– 332, 333. Aje ja pachha apavana kahi kale ape.
Sutra– 334, 335. Kale pachha apavana kahi aje api de.
Sutra samdarbha– 332–335