[सूत्र] जे भिक्खू० गामानुगामं दूइज्जमाणे अन्नमन्नस्स सीसदुवारियं करेति, करेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી એકબીજાના મસ્તકને ગ્રામાનુગ્રામ વિચરતા ઢાંકે કે ઢાંકનારને અનુમોદે પ્રાયશ્ચિત્ત.
આ સૂત્ર – ૨૫૦ થી ૩૦૨નો અર્થ સંક્ષિપ્ત કર્યો છે, કેમ કે પૂર્વે આ સૂત્ર – ૧૧૩ થી ૧૮૫માં આવી ગયેલ છે. ફર્ક માત્ર એટલો છે કે ત્યાં આ દોષમાં ‘સ્વયં કરે’ એમ કહેલું. અહીં આ દોષ ‘પરસ્પર સેવે’ એમ કહેલ છે. આ બધામાં ‘લઘુમાસ’ પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu0 gamanugamam duijjamane annamannassa sisaduvariyam kareti, karemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi ekabijana mastakane gramanugrama vicharata dhamke ke dhamkanarane anumode prayashchitta.
A sutra – 250 thi 302no artha samkshipta karyo chhe, kema ke purve a sutra – 113 thi 185mam avi gayela chhe. Pharka matra etalo chhe ke tyam a doshamam ‘svayam kare’ ema kahelum. Ahim a dosha ‘paraspara seve’ ema kahela chhe. A badhamam ‘laghumasa’ prayashchitta.