[सूत्र] जे भिक्खू अन्नमन्नस्स कायंसि गंडं वा पिडगं वा अरइयं वा असियं वा भगंदलं वा अन्नयरेणं तिक्खेणं सत्थजाएणं अच्छिंदेज्ज वा विच्छिंदेज्ज वा अच्छिंदेंतं वा विच्छिंदेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ પરસ્પર કાયાના ગુમડા, ફોડલા, મસા, ભગંદર આદિ વ્રણો
૧. કોઈ તીક્ષ્ણ શસ્ત્ર વડે એક કે અનેકવાર છેદે કે છેદનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૨. છેદીને લોહી કે પરુ કાઢે કે વિશુદ્ધિ કરે તો પ્રાયશ્ચિત્ત.
૩. વિશુદ્ધિ આદિ પછી અચિત્ત એવા શીત કે ઉષ્ણ પાણી વડે એક કે અનેકવાર પ્રક્ષાલે તો પ્રાયશ્ચિત્ત.
૪. પ્રક્ષાલન બાદ તેના ઉપર લેપ લગાડે તો પ્રાયશ્ચિત્ત.
૫. પછી તેલ – ઘી – ચરબી કે માખણથી મર્દન કરે તો પ્રાયશ્ચિત્ત.
૬. પછી કોઈપણ જાતના ધૂપ વડે સુગંધિત કરે અથવા ઉક્ત કાર્યો કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૨૬૮–૨૭૩
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu annamannassa kayamsi gamdam va pidagam va araiyam va asiyam va bhagamdalam va annayarenam tikkhenam satthajaenam achchhimdejja va vichchhimdejja va achchhimdemtam va vichchhimdemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu paraspara kayana gumada, phodala, masa, bhagamdara adi vrano
1. Koi tikshna shastra vade eka ke anekavara chhede ke chhedanarane anumode to prayashchitta.
2. Chhedine lohi ke paru kadhe ke vishuddhi kare to prayashchitta.
3. Vishuddhi adi pachhi achitta eva shita ke ushna pani vade eka ke anekavara prakshale to prayashchitta.
4. Prakshalana bada tena upara lepa lagade to prayashchitta.
5. Pachhi tela – ghi – charabi ke makhanathi mardana kare to prayashchitta.
6. Pachhi koipana jatana dhupa vade sugamdhita kare athava ukta karyo karanarane anumode to prayashchitta.
Sutra samdarbha– 268–273