[सूत्र] जे भिक्खू अन्नमन्नस्स पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा, आमज्जंतं वा पमज्जंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી પરસ્પર અર્થાત્ સાધુ – સાધુના કે સાધ્વી – સાધ્વીના પગને પરસ્પર
૧. એક કે અનેક વાર પ્રમાર્જે કે પ્રમાર્જનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૨. એક કે અનેકવાર મર્દન કરે કે કરનારને અનુમોદે, તો પ્રાયશ્ચિત્ત.
૩. એક કે અનેક વાર તેલ, ઘી, ચરબી કે માખણથી અભ્યંજન કરે – કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૪. લોઘ્ર, કલ્ક, ચૂર્ણ કે વર્ણ વડે એક કે અનેક વાર ઉબટન કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૫. અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી એક કે અનેકવાર ધૂવે કે ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૬. રંગે કે ચમકાવે – કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૨૫૦–૨૫૫
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu annamannassa pae amajjejja va pamajjejja va, amajjamtam va pamajjamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi paraspara arthat sadhu – sadhuna ke sadhvi – sadhvina pagane paraspara
1. Eka ke aneka vara pramarje ke pramarjanarane anumode to prayashchitta.
2. Eka ke anekavara mardana kare ke karanarane anumode, to prayashchitta.
3. Eka ke aneka vara tela, ghi, charabi ke makhanathi abhyamjana kare – ke karanarane anumode to prayashchitta.
4. Loghra, kalka, churna ke varna vade eka ke aneka vara ubatana kare ke karanarane anumode to prayashchitta.
5. Achitta thamda ke garama panithi eka ke anekavara dhuve ke dhonarane anumode to prayashchitta.
6. Ramge ke chamakave – ke tema karanarane anumode to prayashchitta.
Sutra samdarbha– 250–255