Sutra Navigation: Nishithasutra ( નિશીથસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1112151
Scripture Name( English ): Nishithasutra Translated Scripture Name : નિશીથસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 151 Category : Chheda-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जे भिक्खू अप्पणो कायंसि गंडं वा पिडयं वा अरइयं वा असियं वा भगंदलं वा अन्नयरेणं तिक्खेणं सत्थजाएणं अच्छिंदेज्ज वा विच्छिंदेज्ज वा, अच्छिंदंतं वा विच्छिंदंतं वा सातिज्जति।
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: જે સાધુ – સાધ્વી પોતાના શરીરમાં રહેલા ગુમડા, સડેલા મસા, ભગંદર આદિ વ્રણ – ઘાવને.. અનુવાદ: સૂત્ર– ૧૫૧. કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી એક વાર કાપે કે વારંવાર કાપે અથવા આમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૫૨. કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપીને પરુ કે લોહી કાઢે અથવા શોધન કરે, આમાંનું કંઈ પણ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૫૩. કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી પરુ કે લોહી કાઢી તેને શીતલ કે ઉષ્ણ અચિત્ત પાણીથી એક વાર કે વારંવાર ધૂવે કે ધોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૫૪. કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી ધોઈને કોઈ પણ પ્રકારનો લેપ એકવાર લગાવે કે વારંવાર લગાવે અથવા લગાડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૫૫. કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ, લેપ લગાડી, તેલ – ઘી – ચરબી કે માખણથી એક વાર કે વારંવાર માલિશ કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૫૬. કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ કોઈપણ પ્રકારનો લેપ લગાડી, તેલ – ઘી – ચરબી કે માખણથી માલિશ કરીને કોઈ સુગંધી પદાર્થ વડે એક વાર કે વારંવાર સુગંધિત કરે કે સુગંધિત કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર સંદર્ભ– ૧૫૧–૧૫૬
Mool Sutra Transliteration : [sutra] je bhikkhu appano kayamsi gamdam va pidayam va araiyam va asiyam va bhagamdalam va annayarenam tikkhenam satthajaenam achchhimdejja va vichchhimdejja va, achchhimdamtam va vichchhimdamtam va satijjati.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Je sadhu – sadhvi potana shariramam rahela gumada, sadela masa, bhagamdara adi vrana – ghavane.. Anuvada: Sutra– 151. Koi tikshna shastrathi eka vara kape ke varamvara kape athava ama karanarane anumode to prayashchitta. Sutra– 152. Koi tikshna shastrathi kapine paru ke lohi kadhe athava shodhana kare, amamnum kami pana karanarane anumode to prayashchitta. Sutra– 153. Koi tikshna shastrathi kapi paru ke lohi kadhi tene shitala ke ushna achitta panithi eka vara ke varamvara dhuve ke dhonarani anumodana kare to prayashchitta. Sutra– 154. Koi tikshna shastrathi kapi, paru ke lohi kadhi, thamda ke garama achitta panithi dhoine koi pana prakarano lepa ekavara lagave ke varamvara lagave athava lagadanarane anumode to prayashchitta. Sutra– 155. Koi tikshna shastrathi kapi, paru ke lohi kadhi, thamda ke garama panithi dhoi, lepa lagadi, tela – ghi – charabi ke makhanathi eka vara ke varamvara malisha kare ke karanarane anumode to prayashchitta. Sutra– 156. Koi tikshna shastrathi kapi, paru ke lohi kadhi, thamda ke garama panithi dhoi koipana prakarano lepa lagadi, tela – ghi – charabi ke makhanathi malisha karine koi sugamdhi padartha vade eka vara ke varamvara sugamdhita kare ke sugamdhita karanarani anumodana kare to prayashchitta. Sutra samdarbha– 151–156