[सूत्र] जे भिक्खू दारुदंडयं पायपुंछणं करेति, करेंतं वा सातिज्जति।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
નિશીથસૂત્રના આ બીજા ઉદ્દેશોમાં ૫૯ થી ૧૧૭ એમ કુલ ૫૯ સૂત્રો છે. આ પ્રત્યેક સૂત્રમાં જણાવેલા દોષનું ત્રિવિધે સેવન કરનારને ‘ઉદ્ઘાતિક’ નામના પ્રાયશ્ચિત્ત આવે તેમ ઉદ્દેશાને અંતે જણાવેલ છે. બીજા ઉદ્દેશાના આરંભે આવેલ ભાષ્ય ગાથા મુજબ તેને લઘુમાસ પ્રાયશ્ચિત્તથી ઓળખાવાય છે.
ઉદ્દેશા – ૧ માફક અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે ‘પ્રાયશ્ચિત્ત’ શબ્દ છે. વાચકે બધે ‘લઘુમાસ પ્રાયશ્ચિત્ત’ જાણવું.
અનુવાદ:
જે સાધુ – સાધ્વી લાકડાના દંડવાળુ પાદપ્રૌંછનક કરે અથવા કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu darudamdayam payapumchhanam kareti, karemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Nishithasutrana a bija uddeshomam 59 thi 117 ema kula 59 sutro chhe. A pratyeka sutramam janavela doshanum trividhe sevana karanarane ‘udghatika’ namana prayashchitta ave tema uddeshane amte janavela chhe. Bija uddeshana arambhe avela bhashya gatha mujaba tene laghumasa prayashchittathi olakhavaya chhe.
Uddesha – 1 maphaka ahim pana pratyeka sutrane amte ‘prayashchitta’ shabda chhe. Vachake badhe ‘laghumasa prayashchitta’ janavum.
Anuvada:
Je sadhu – sadhvi lakadana damdavalu padapraumchhanaka kare athava karanarane anumode to prayashchitta.