[गाथा] पंचेंदिसन्निणो जे तिहुअणसद्देण तेऽत्थ गेज्झंति ।
तेसिं सद्धम्मनिओयणेण तं ‘तिहुयणगुरु’ त्ति ॥ दारं १५ ।
Sutra Meaning :
સૂત્ર– ૩૦. જે સંજ્ઞી પંચેન્દ્રિય ત્રિભુવન શબ્દ વડે ગ્રાહ્યાર્થ થતા તેઓનું સદ્ધર્મમાં જે જોડાણ કરે છે. અર્થાત્ પોતાની વાણી વડે ધર્મમાં જોડે છે, માટે તમે ત્રિભુવન ગુરુ છો.
સૂત્ર– ૩૧. પ્રત્યેક સૂક્ષ્મ જીવોને મોટા દુઃખથી નિવારનાર અને સર્વને હિતકારી હોવાથી તમે સંપૂર્ણ છો.
સૂત્ર સંદર્ભ– ૩૦, ૩૧
Mool Sutra Transliteration :
[gatha] pamchemdisannino je tihuanasaddena tettha gejjhamti.
Tesim saddhammanioyanena tam ‘tihuyanaguru’ tti. Daram 15.
Sutra Meaning Transliteration :
Sutra– 30. Je samjnyi pamchendriya tribhuvana shabda vade grahyartha thata teonum saddharmamam je jodana kare chhe. Arthat potani vani vade dharmamam jode chhe, mate tame tribhuvana guru chho.
Sutra– 31. Pratyeka sukshma jivone mota duhkhathi nivaranara ane sarvane hitakari hovathi tame sampurna chho.
Sutra samdarbha– 30, 31