સૂત્ર– ૧૩. સિદ્ધિ વધુના સંગથી બીજા મોહશત્રુના વિજેતા છો અને અનંત સુખ પુણ્ય પરિણતિથી પરિવેષ્ટિત છો માટે દેવ છો.
સૂત્ર– ૧૪. ૧ – રાગાદિ વૈરીઓને દૂર કરીને, દુઃખ અને કલેશના આપે સમાધાન કર્યા છે, અર્થાત નિવાર્યા છે –
૨ – તથા – ગુણ આદિ વડે શત્રુને આકર્ષીને જય કર્યો છે.
તેથી હે જિનેશ્વર! તમે દેવ છો.
સૂત્ર સંદર્ભ– ૧૩, ૧૪
Mool Sutra Transliteration :
[gatha] siddhi vahusamgakilaparo si, vijai si mohariuvagge.
Namtasuhapunnaparinaiparigaya! Tam tena ‘devo’tti. Daram 4.
Sutra Meaning Transliteration :
Sutra– 13. Siddhi vadhuna samgathi bija mohashatruna vijeta chho ane anamta sukha punya parinatithi pariveshtita chho mate deva chho.
Sutra– 14. 1 – ragadi vairione dura karine, duhkha ane kaleshana ape samadhana karya chhe, arthata nivarya chhe –
2 – tatha – guna adi vade shatrune akarshine jaya karyo chhe.
Tethi he jineshvara! Tame deva chho.
Sutra samdarbha– 13, 14