Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1110781 | ||
Scripture Name( English ): | Devendrastava | Translated Scripture Name : | દેવેન્દ્રસ્તવ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
इसिप्रभापृथ्वि एवं सिद्धाधिकार |
Translated Chapter : |
ઇસિપ્રભાપૃથ્વિ એવં સિદ્ધાધિકાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 281 | Category : | Painna-09 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] कहिं पडिहया सिद्धा? कहिं सिद्धा पइट्ठिया? । कहिं बोंदिं चइत्ताणं कत्थ गंतूण सिज्झई? ॥ | ||
Sutra Meaning : | ૧) સિદ્ધો ક્યાં અટકે છે ? ૨) સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત થાય છે ? ૩) તેઓ પોતાના શરીરનો ક્યાં ત્યાગ કરે છે ? ૪) તેઓ ક્યાં જઈને સિદ્ધ થાય છે ? શરીર છોડતી વખતે અંતિમ સમયે જે સંસ્થાન હોય, તે સંસ્થાને જ આત્મપ્રદેશો ઘનીભૂત થઈ તે સિદ્ધાવસ્થા પામે છે. અંતિમ ભવે શરીરનું જે દીર્ઘ કે હ્રસ્વ પ્રમાણ હોય છે, તેનો એક તૃતીયાંશ ભાગ ઘટી જઈને સિદ્ધાવગાહના થાય છે. સિદ્ધોની ઉત્કૃષ્ટાવગાહના સાધિક ૩૩૩ ધનુષ જાણ. સિદ્ધોની મધ્યમાવગાહના ચાર હાથ પૂર્ણ ઉપર બે તૃતીયાંશ હાથ પ્રમાણ કહી છે. *** નોંધ – અહીં રત્ની શબ્દ છે, રત્ની એટલે એક હાથ પ્રમાણ, જેને કોશમાં દોઢ ફૂટ પ્રમાણ કહી છે. જઘન્યાવગાહનાથી સિદ્ધો એક હાથ પ્રમાણ અને આઠ અંગુલથી કંઈક અધિક કહેવાયેલા છે. અંતિમ ભવ ના શરીરના ત્રણ ભાગમાંથી એક ભાગ ન્યૂન અર્થાત્ બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સિદ્ધોની અવગાહના કહી છે. જરા અને મરણથી વિમુક્ત અનંત સિદ્ધો હોય છે. તે બધા લોકાંતને સ્પર્શતા એકબીજાને અવગાહે છે. અશરીર સઘન આત્મપ્રદેશ વાળા, અનાકાર દર્શન અને સાકાર જ્ઞાનમાં અપ્રમત્ત એ સિદ્ધોનું લક્ષણ છે. સિદ્ધ આત્મા પોતાના આત્મપ્રદેશોથી અનંત સિદ્ધોને સ્પર્શે છે. એ સ્પર્શના દ્વાર જાણ. દેશ – પ્રદેશોથી સિદ્ધો પણ અસંખ્યાતગણા છે. સૂત્ર સંદર્ભ– ૨૮૧–૨૯૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] kahim padihaya siddha? Kahim siddha paitthiya?. Kahim bomdim chaittanam kattha gamtuna sijjhai?. | ||
Sutra Meaning Transliteration : | 1) siddho kyam atake chhe\? 2) siddho kyam pratishthita thaya chhe\? 3) teo potana sharirano kyam tyaga kare chhe\? 4) teo kyam jaine siddha thaya chhe\? Sharira chhodati vakhate amtima samaye je samsthana hoya, te samsthane ja atmapradesho ghanibhuta thai te siddhavastha pame chhe. Amtima bhave shariranum je dirgha ke hrasva pramana hoya chhe, teno eka tritiyamsha bhaga ghati jaine siddhavagahana thaya chhe. Siddhoni utkrishtavagahana sadhika 333 dhanusha jana. Siddhoni madhyamavagahana chara hatha purna upara be tritiyamsha hatha pramana kahi chhe. *** nomdha – ahim ratni shabda chhe, ratni etale eka hatha pramana, jene koshamam dodha phuta pramana kahi chhe. Jaghanyavagahanathi siddho eka hatha pramana ane atha amgulathi kamika adhika kahevayela chhe. Amtima bhava na sharirana trana bhagamamthi eka bhaga nyuna arthat be tritiyamsha bhaga pramana siddhoni avagahana kahi chhe. Jara ane maranathi vimukta anamta siddho hoya chhe. Te badha lokamtane sparshata ekabijane avagahe chhe. Asharira saghana atmapradesha vala, anakara darshana ane sakara jnyanamam apramatta e siddhonum lakshana chhe. Siddha atma potana atmapradeshothi anamta siddhone sparshe chhe. E sparshana dvara jana. Desha – pradeshothi siddho pana asamkhyatagana chhe. Sutra samdarbha– 281–291 |