Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1110649
Scripture Name( English ): Devendrastava Translated Scripture Name : દેવેન્દ્રસ્તવ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

ज्योतिष्क अधिकार

Translated Chapter :

જ્યોતિષ્ક અધિકાર

Section : Translated Section :
Sutra Number : 149 Category : Painna-09
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] दो चंदा इह दीवे, चत्तारि य सागरे लवणतोए । धायइसंडे दीवे बारस चंदा य सूरा य ॥
Sutra Meaning : આ ચંદ્ર અને સૂર્ય જંબૂદ્વીપમાં બે – બે છે. લવણ સમુદ્રમાં ચાર – ચાર હોય છે. ધાતકીખંડમાં બાર – બાર હોય છે. એટલે કે જંબૂદ્વીપમાં બે ગણા, લવણ સમુદ્રમાં ચારગણા, ધાતકીખંડમાં બારગણા હોય છે. ધાતકીખંડના આગળના ક્ષેત્રમાં અર્થાત્‌ દ્વીપ, સમુદ્રમાં સૂર્ય – ચંદ્રની સંખ્યાની તેની પૂર્વેના દ્વીપ – સમુદ્રની સંખ્યા કરતા ત્રણ ગણા કરી તથા તેમાં પૂર્વના ચંદ્ર અને સૂર્યોની સંખ્યા ઉમેરી જાણવા જોઈએ. (જેમ કે કાલોદધિ સમુદ્રમાં ૪૨ – ૪૨ ચંદ્ર સૂર્ય વિચરે છે. તો આ સંખ્યાનું ગણિત આ પ્રમાણે ) પૂર્વના લવણ સમુદ્રમાં સૂર્ય – ચંદ્ર ૧૨ – ૧૨ છે. તેના ત્રણ ગણા કરો એટલે ૩૬ – ૩૬ સંખ્યા આવે. તેમાં પૂર્વના ૨ + ૪ ચંદ્ર – સૂર્ય ઊમેરો. તેથી ૩૬ + ૪ + ૨ = ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય સંખ્યા થાય. આ પ્રમાણે આગળ – આગળના દ્વીપ આદિમાં ગણવુ. સૂત્ર સંદર્ભ– ૧૪૯–૧૫૧
Mool Sutra Transliteration : [gatha] do chamda iha dive, chattari ya sagare lavanatoe. Dhayaisamde dive barasa chamda ya sura ya.
Sutra Meaning Transliteration : A chamdra ane surya jambudvipamam be – be chhe. Lavana samudramam chara – chara hoya chhe. Dhatakikhamdamam bara – bara hoya chhe. Etale ke jambudvipamam be gana, lavana samudramam charagana, dhatakikhamdamam baragana hoya chhe. Dhatakikhamdana agalana kshetramam arthat dvipa, samudramam surya – chamdrani samkhyani teni purvena dvipa – samudrani samkhya karata trana gana kari tatha temam purvana chamdra ane suryoni samkhya umeri janava joie. (jema ke kalodadhi samudramam 42 – 42 chamdra surya vichare chhe. To a samkhyanum ganita a pramane ) Purvana lavana samudramam surya – chamdra 12 – 12 chhe. Tena trana gana karo etale 36 – 36 samkhya ave. Temam purvana 2 + 4 chamdra – surya umero. Tethi 36 + 4 + 2 = 42 chamdra, 42 surya samkhya thaya. A pramane agala – agalana dvipa adimam ganavu. Sutra samdarbha– 149–151