Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )
Search Details
Mool File Details |
![]() |
Anuvad File Details |
![]() |
Sr No : | 1110507 | ||
Scripture Name( English ): | Devendrastava | Translated Scripture Name : | દેવેન્દ્રસ્તવ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
मङ्गलं, देवेन्द्रपृच्छा |
Translated Chapter : |
મઙ્ગલં, દેવેન્દ્રપૃચ્છા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 7 | Category : | Painna-09 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ‘बत्तीसं देविंद’त्ति भणियमित्तम्मि सा पियं भणइ । अंतरभासं ताहे काहामी कोउहल्लेणं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭. તે શ્રાવક પત્ની પોતાના પ્રિયને કહે છે કે આ રીતે જે બત્રીશ દેવેન્દ્રો કહેવાયા છે, તે વિશે મારી જિજ્ઞાસા સંતોષવા વિશેષ વ્યાખ્યા કરો – સૂત્ર– ૮. તે બત્રીશ ઇન્દ્રો ૧. કેવા છે ? ૨. ક્યાં રહે છે ? ૩. કોની કેવી સ્થિતિ છે ? ૪. ભવન – પરિગ્રહ કેટલો છે ? સૂત્ર– ૯. ૫. કોના વિમાન કેટલા છે ? ૬. કેટલા ભવન છે ? ૭. કેટલા નગર છે ? ૮. ત્યાંની પૃથ્વીની પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે ? સૂત્ર– ૧૦. તે વિમાનોનો વર્ણ કેવો છે ? ૧૦. આહારનો જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કાળ કેટલો છે ? ૧૧. શ્વાસોચ્છ્વાસ, અવધિજ્ઞાન કેવા છે ? તે કહો. સૂત્ર સંદર્ભ– ૭–૧૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] ‘battisam devimda’tti bhaniyamittammi sa piyam bhanai. Amtarabhasam tahe kahami kouhallenam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 7. Te shravaka patni potana priyane kahe chhe ke a rite je batrisha devendro kahevaya chhe, te vishe mari jijnyasa samtoshava vishesha vyakhya karo – Sutra– 8. Te batrisha indro 1. Keva chhe\? 2. Kyam rahe chhe\? 3. Koni kevi sthiti chhe\? 4. Bhavana – parigraha ketalo chhe\? Sutra– 9. 5. Kona vimana ketala chhe\? 6. Ketala bhavana chhe\? 7. Ketala nagara chhe\? 8. Tyamni prithvini paholai ane umchai ketali chhe\? Sutra– 10. Te vimanono varna kevo chhe\? 10. Aharano jaghanya, madhyama ke utkrishta kala ketalo chhe\? 11. Shvasochchhvasa, avadhijnyana keva chhe\? Te kaho. Sutra samdarbha– 7–10 |