Sutra Navigation: Tandulvaicharika ( તંદુલ વૈચારિક )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1109255 | ||
Scripture Name( English ): | Tandulvaicharika | Translated Scripture Name : | તંદુલ વૈચારિક |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
जीवस्यदशदशा |
Translated Chapter : |
જીવસ્યદશદશા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 55 | Category : | Painna-05 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दसगस्स उवक्खेवो, वीसइवरिसो उ गिण्हई विज्जं । भोगा य तीसगस्सा, चत्तालीसस्स विन्नाणं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૫. દશ વર્ષની ઉંમર દૈહિક વિકાસની, વીસ વર્ષની ઉંમર વિદ્યા પ્રાપ્તિની, ત્રીશ વર્ષ સુધી વિષયસુખ, ચાલીશ વર્ષ સુધી વિશિષ્ટ જ્ઞાન, સૂત્ર– ૫૬. પચાશે આંખની દૃષ્ટિની ક્ષીણતા, સાઠે બાહુબળ ઘટે, સીતેરમે ભોગ હાનિ, એંસીમેં ચેતના ક્ષીણ થાય, સૂત્ર– ૫૭. નેવુમે શરીર નમી જાય, સોમે વર્ષે જીવન પૂર્ણ થાય. આટલામાં સુખ કેટલું અને દુઃખ કેટલું ? સૂત્ર– ૫૮. જે સુખપૂર્વક ૧૦૦ વર્ષ જીવે અને ભોગો ભોગવે, તેના માટે પણ જિનભાષિત ધર્મનું સેવન શ્રેયસ્કર છે. સૂત્ર– ૫૯. જે નિત્ય દુઃખી અને કષ્ટપૂર્ણ અવસ્થામાં જ જીવન જીવે છે તેના માટે શ્રેષ્ઠ શું ? તેણે જિનેન્દ્ર કથિત ધર્મનું પાલન કરવું. સૂત્ર– ૬૦. સાંસારિક સુખ ભોગવતો એમ વિચારી ધર્માચરણ કરે કે મને ભવાંતરમાં શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે. દુઃખી એમ માની ધર્માચરણ કરે કે ભવાંતરમાં મને દુઃખ પ્રાપ્ત ન થાય. સૂત્ર– ૬૧. નર કે નારીને જાતિ, કુળ, વિદ્યા, સુશિક્ષા પણ સંસારથી પાર ઉતારતી નથી. આ બધું તો શુભ કર્મોથી જ વૃદ્ધિ પામે છે સૂત્ર– ૬૨. તે શુભ કર્મો ક્ષીણ થતા પૌરુષ પણ ક્ષીણ થાય છે, શુભ કર્મોની વૃદ્ધિ થતા પૌરુષ પણ વૃદ્ધિ પામે છે. સૂત્ર સંદર્ભ– ૫૫–૬૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] dasagassa uvakkhevo, visaivariso u ginhai vijjam. Bhoga ya tisagassa, chattalisassa vinnanam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 55. Dasha varshani ummara daihika vikasani, visa varshani ummara vidya praptini, trisha varsha sudhi vishayasukha, chalisha varsha sudhi vishishta jnyana, Sutra– 56. Pachashe amkhani drishtini kshinata, sathe bahubala ghate, siterame bhoga hani, emsimem chetana kshina thaya, Sutra– 57. Nevume sharira nami jaya, some varshe jivana purna thaya. Atalamam sukha ketalum ane duhkha ketalum\? Sutra– 58. Je sukhapurvaka 100 varsha jive ane bhogo bhogave, tena mate pana jinabhashita dharmanum sevana shreyaskara chhe. Sutra– 59. Je nitya duhkhi ane kashtapurna avasthamam ja jivana jive chhe tena mate shreshtha shum\? Tene jinendra kathita dharmanum palana karavum. Sutra– 60. Samsarika sukha bhogavato ema vichari dharmacharana kare ke mane bhavamtaramam shreshtha sukha prapta thashe. Duhkhi ema mani dharmacharana kare ke bhavamtaramam mane duhkha prapta na thaya. Sutra– 61. Nara ke narine jati, kula, vidya, sushiksha pana samsarathi para utarati nathi. A badhum to shubha karmothi ja vriddhi pame chhe Sutra– 62. Te shubha karmo kshina thata paurusha pana kshina thaya chhe, shubha karmoni vriddhi thata paurusha pana vriddhi pame chhe. Sutra samdarbha– 55–62 |