Sutra Navigation: Tandulvaicharika ( તંદુલ વૈચારિક )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1109209 | ||
Scripture Name( English ): | Tandulvaicharika | Translated Scripture Name : | તંદુલ વૈચારિક |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
जीवस्यदशदशा |
Translated Chapter : |
જીવસ્યદશદશા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 9 | Category : | Painna-05 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] आउसो! –इत्थीए नाभिहेट्ठा सिरादुगं पुप्फनालियागारं । तस्स य हेट्ठा जोणी अहोमुहा संठिया कोसा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૯. હે આયુષ્યમાન્ ! સ્ત્રીની નાભિની નીચે પુષ્પડંઠલના આકારે બે સિરા હોય છે. સૂત્ર– ૧૦. તેની નીચે ઊલટા કરેલા કમળના આકારે યોનિ હોય છે, જે તલવારની મ્યાન જેવી હોય છે. તે યોનિ નીચે કેરીની પેશી જેવો માસપિંડ હોય છે, સૂત્ર– ૧૧. તે ઋતુ કાળમાં ફૂટીને લોહીના કણ છોડે છે, ઊલટા કરાયેલા કમળના આકારની યોનિ, જ્યારે શુક્રમિશ્રિત હોય ત્યારે તે જીવ ઉત્પન્ન કરવા યોગ્ય હોય છે, તેમ જિનેન્દ્રોએ કહેલું છે. સૂત્ર– ૧૨. ગર્ભોત્પત્તિ યોગ્ય યોનિમાં બાર મુહૂર્ત્ત સુધી લાખ પૃથક્ત્વથી અધિક જીવ રહે છે, પછી વિનાશ પામે છે. સૂત્ર સંદર્ભ– ૯–૧૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] auso! –itthie nabhihettha siradugam pupphanaliyagaram. Tassa ya hettha joni ahomuha samthiya kosa. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 9. He ayushyaman ! Strini nabhini niche pushpadamthalana akare be sira hoya chhe. Sutra– 10. Teni niche ulata karela kamalana akare yoni hoya chhe, je talavarani myana jevi hoya chhe. Te yoni niche kerini peshi jevo masapimda hoya chhe, Sutra– 11. Te ritu kalamam phutine lohina kana chhode chhe, ulata karayela kamalana akarani yoni, jyare shukramishrita hoya tyare te jiva utpanna karava yogya hoya chhe, tema jinendroe kahelum chhe. Sutra– 12. Garbhotpatti yogya yonimam bara muhurtta sudhi lakha prithaktvathi adhika jiva rahe chhe, pachhi vinasha pame chhe. Sutra samdarbha– 9–12 |