Sutra Navigation: Bhaktaparigna ( ભક્તપરિજ્ઞા )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1109014 | ||
Scripture Name( English ): | Bhaktaparigna | Translated Scripture Name : | ભક્તપરિજ્ઞા |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
आचरण, क्षमापना आदि |
Translated Chapter : |
આચરણ, ક્ષમાપના આદિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 114 | Category : | Painna-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पडिपिल्लिय कामकलिं कामग्घत्थासु मुयसु अनुबंधं । महिलासु दोसविसवल्लरीसु पयइं नियच्छंतो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૧૪. કંદર્પથી વ્યાપ્ત અને દોષરૂપ વિષની વેલડી સરખી સ્ત્રીઓને વિશે જેણે કામકલહને પ્રેર્યો છે એવા પ્રતિબંધને સ્વાભાવિક જોતા તમે છોડી દો. સૂત્ર– ૧૧૫. વિષયાંધ સ્ત્રી કુળ, વંશ, પતિ, પુત્ર, માતા, પિતાને ન ગણતી દુઃખ સમુદ્રમાં પાડે છે. સૂત્ર– ૧૧૬. સ્ત્રીઓ નીચગામીની, સારા સ્તનવાળી, મંદગતિવાળી નદી માફક મેરુ પર્વત જેવા પુરુષને પણ ભેદી નાંખે છે. સૂત્ર– ૧૧૭. અતિશય પરિચયવયાળી, પ્રિય, પ્રેમવંત એવી સ્ત્રીરૂપ સાપણમાં ખરેખર કોણ વિશ્વાસ કરે? સૂત્ર– ૧૧૮. હણાયેલી આશાવાળી સ્ત્રીઓ વિશ્વાસ સભર, ઉપકાર તત્પર અને ગાઢ પ્રેમવાળા પણ એકવાર અપ્રિય કરનાર પતિને જલદી મરણ પમાડે છે. સૂત્ર સંદર્ભ– ૧૧૪–૧૧૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] padipilliya kamakalim kamagghatthasu muyasu anubamdham. Mahilasu dosavisavallarisu payaim niyachchhamto. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 114. Kamdarpathi vyapta ane dosharupa vishani veladi sarakhi strione vishe jene kamakalahane preryo chhe eva pratibamdhane svabhavika jota tame chhodi do. Sutra– 115. Vishayamdha stri kula, vamsha, pati, putra, mata, pitane na ganati duhkha samudramam pade chhe. Sutra– 116. Strio nichagamini, sara stanavali, mamdagativali nadi maphaka meru parvata jeva purushane pana bhedi namkhe chhe. Sutra– 117. Atishaya parichayavayali, priya, premavamta evi strirupa sapanamam kharekhara kona vishvasa kare? Sutra– 118. Hanayeli ashavali strio vishvasa sabhara, upakara tatpara ane gadha premavala pana ekavara apriya karanara patine jaladi marana pamade chhe. Sutra samdarbha– 114–118 |