Sutra Navigation: Bhaktaparigna ( ભક્તપરિજ્ઞા )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108976
Scripture Name( English ): Bhaktaparigna Translated Scripture Name : ભક્તપરિજ્ઞા
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

आचरण, क्षमापना आदि

Translated Chapter :

આચરણ, ક્ષમાપના આદિ

Section : Translated Section :
Sutra Number : 76 Category : Painna-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] आराहणापुरस्सरमणन्नहियओ विसुद्धलेसाओ । संसारक्खयकरणं तं मा मुच्ची नमोक्कारं ॥
Sutra Meaning : સૂત્ર– ૭૬. આરાધનાપૂર્વક, અન્ય સ્થાને ચિત્ત ન રોકીને, વિશુદ્ધ લેશ્યાથી સંસારનાં ક્ષયને કરનારો નવકારને તું મૂકતો નહી. સૂત્ર– ૭૭. મરણકાળે જો અરહંતને એક નમસ્કાર થાય તો સંસારનો નાશ કરવા સમર્થ છે, તેમ જિનવરે કહેલ છે. સૂત્ર– ૭૮. માઠા કર્મનો કરનારો મહાવત, જેને ચોર કહીને શૂળીએ ચડાવેલ, તે પણ ‘નમો જિણાણં’ કહેતા શુભધ્યાને કમલપત્રયક્ષ થયો. સૂત્ર– ૭૯. ભાવ નમસ્કાર રહિત નિરર્થક દ્રવ્યલિંગો જીવે અનંતીવાર ગ્રહણ કર્યા અને મૂક્યા છે. સૂત્ર– ૮૦. આરાધનારૂપ પતાકા લેવા નમસ્કાર હાથરૂપ છે, તેમજ સદ્‌ગતિના માર્ગે જવામાં જીવને અપ્રતિહત રથ સમાન છે. સૂત્ર– ૮૧. અજ્ઞાની ગોવાળ પણ નવકાર આરાધી મરીને ચંપા નગરીમાં શ્રેષ્ઠી પુત્ર સુદર્શન થયો. સૂત્ર સંદર્ભ– ૭૬–૮૧
Mool Sutra Transliteration : [gatha] arahanapurassaramanannahiyao visuddhalesao. Samsarakkhayakaranam tam ma muchchi namokkaram.
Sutra Meaning Transliteration : Sutra– 76. Aradhanapurvaka, anya sthane chitta na rokine, vishuddha leshyathi samsaranam kshayane karanaro navakarane tum mukato nahi. Sutra– 77. Maranakale jo arahamtane eka namaskara thaya to samsarano nasha karava samartha chhe, tema jinavare kahela chhe. Sutra– 78. Matha karmano karanaro mahavata, jene chora kahine shulie chadavela, te pana ‘namo jinanam’ kaheta shubhadhyane kamalapatrayaksha thayo. Sutra– 79. Bhava namaskara rahita nirarthaka dravyalimgo jive anamtivara grahana karya ane mukya chhe. Sutra– 80. Aradhanarupa pataka leva namaskara hatharupa chhe, temaja sadgatina marge javamam jivane apratihata ratha samana chhe. Sutra– 81. Ajnyani govala pana navakara aradhi marine champa nagarimam shreshthi putra sudarshana thayo. Sutra samdarbha– 76–81