Sutra Navigation: Mahapratyakhyan ( મહાપ્રત્યાખ્યાન )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108768
Scripture Name( English ): Mahapratyakhyan Translated Scripture Name : મહાપ્રત્યાખ્યાન
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

विविधं धर्मोपदेशादि

Translated Chapter :

વિવિધં ધર્મોપદેશાદિ

Section : Translated Section :
Sutra Number : 68 Category : Painna-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] कोहं मानं मायं लोहं पिज्जं तहेय दोसं च । चइऊण अप्पमत्तो रक्खामि महव्वए पंच ॥
Sutra Meaning : સૂત્ર– ૬૮. ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષને તજીને અપ્રમત્ત એવો હું પાંચ મહાવ્રત રક્ષુ છું સૂત્ર– ૬૯. કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પર – પરિવાદને પરિવર્જતો ગુપ્તિવાળો એવો હું. પાંચ મહાવ્રત રક્ષુ છું સૂત્ર– ૭૦. પંચેન્દ્રિય સંવરણ, પાંચ કામગુણને રુંધીને, અતિ આશાતનાથી બીતો હું પાંચ મહાવ્રત રક્ષુ છું. સૂત્ર– ૭૧. કૃષ્ણ – નીલ – કાપોત લેશ્યા, આર્ત્ત – રૌદ્ર ધ્યાનને વર્જતો એવો ગુપ્તિવાળો એવો હું પાંચ મહાવ્રત રક્ષુ છું. સૂત્ર– ૭૨. તેજો – પદ્મ – શુક્લ લેશ્યાવાળો એવો હું ધર્મ – શુક્લ ધ્યાનને આદરતો પાંચ મહાવ્રત રક્ષુ છું. સૂત્ર– ૭૩. મનથી મનસત્યપણે, વચન સત્યપણે, કરણસત્યથી યુક્ત એવો હું પાંચ મહાવ્રત રક્ષુ છું. સૂત્ર– ૭૪. સાત ભયથી મુક્ત, ચાર કષાય રોકીને, આઠ મદસ્થાન રહિત એવો હું પાંચ મહાવ્રત રક્ષુ છું. સૂત્ર– ૭૫. ગુપ્તિ, સમિતિ, ભાવના અને જ્ઞાનદર્શનથી સંપન્ન અને યુક્ત થઈને હું. પાંચ મહાવ્રત રક્ષુ છું. સૂત્ર– ૭૬. એ રીતે ત્રણ દંડથી વિરત, ત્રિકરણ શુદ્ધ, ત્રાણશલ્યહીન, ત્રિવિધ અપ્રમત્ત હું પાંચ મહાવ્રત રક્ષુ છું. સૂત્ર સંદર્ભ– ૬૮–૭૬
Mool Sutra Transliteration : [gatha] koham manam mayam loham pijjam taheya dosam cha. Chaiuna appamatto rakkhami mahavvae pamcha.
Sutra Meaning Transliteration : Sutra– 68. Krodha, mana, maya, lobha, prema, dveshane tajine apramatta evo hum pamcha mahavrata rakshu chhum Sutra– 69. Kalaha, abhyakhyana, paishunya, para – parivadane parivarjato guptivalo evo hum. Pamcha mahavrata rakshu chhum Sutra– 70. Pamchendriya samvarana, pamcha kamagunane rumdhine, ati ashatanathi bito hum pamcha mahavrata rakshu chhum. Sutra– 71. Krishna – nila – kapota leshya, artta – raudra dhyanane varjato evo guptivalo evo hum pamcha mahavrata rakshu chhum. Sutra– 72. Tejo – padma – shukla leshyavalo evo hum dharma – shukla dhyanane adarato pamcha mahavrata rakshu chhum. Sutra– 73. Manathi manasatyapane, vachana satyapane, karanasatyathi yukta evo hum pamcha mahavrata rakshu chhum. Sutra– 74. Sata bhayathi mukta, chara kashaya rokine, atha madasthana rahita evo hum pamcha mahavrata rakshu chhum. Sutra– 75. Gupti, samiti, bhavana ane jnyanadarshanathi sampanna ane yukta thaine hum. Pamcha mahavrata rakshu chhum. Sutra– 76. E rite trana damdathi virata, trikarana shuddha, tranashalyahina, trividha apramatta hum pamcha mahavrata rakshu chhum. Sutra samdarbha– 68–76