Sutra Navigation: Aturpratyakhyan ( આતુર પ્રત્યાખ્યાન )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108647
Scripture Name( English ): Aturpratyakhyan Translated Scripture Name : આતુર પ્રત્યાખ્યાન
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पंडितमरण एवं आराधनादि

Translated Chapter :

પંડિતમરણ એવં આરાધનાદિ

Section : Translated Section :
Sutra Number : 47 Category : Painna-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] उड्ढमहे तिरियम्मि वि मयाणि जीवेण बालमरणाणि । दंसण-नाणसहगओ पंडियमरणं अनुमरिस्सं ॥
Sutra Meaning : સૂત્ર– ૪૭. ઉર્ધ્વ, અધો, તીર્છાલોકમાં જીવે બાળમરણો કર્યા. હવે દર્શન, જ્ઞાને સહિત એવો હું પંડિત મરણે મરીશ. સૂત્ર– ૪૮. ઉદ્વેગ કરનારા જન્મ, મરણ, નરકની વેદનાઓને સંભારતો હમણા તું પંડિત મરણે મર. સૂત્ર– ૪૯. જો દુઃખ ઉત્પન્ન થાય તો સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જોવી, સંસારમાં ભમતા હું શું – શું દુઃખ પામ્યો નથી? એ પ્રમાણે વિચારના કરવી. સૂત્ર– ૫૦. મેં સંસારચક્રમાં બધા પણ પુદ્‌ગલો ઘણી વખત ખાધા અને પરિણમાવ્યા, તો પણ હું તૃપ્તિ પામ્યો નહીં. સૂત્ર– ૫૧. તરણા અને લાકડાથી જેમ અગ્નિ, હજારો નદીઓથી જેમ લવણસમુદ્ર તૃપ્તિ પામતો નથી, તેમ કામભોગોથી આ જીવ તૃપ્તિ પામતો નથી. સૂત્ર– ૫૨. આહારના કારણે મત્સ્યો સાતમી નરકભૂમિમાં જાય છે, માટે સચિત્ત આહાર મન વડે કરીને પણ પ્રાર્થવા યોગ્ય નથી. સૂત્ર સંદર્ભ– ૪૭–૫૨
Mool Sutra Transliteration : [gatha] uddhamahe tiriyammi vi mayani jivena balamaranani. Damsana-nanasahagao pamdiyamaranam anumarissam.
Sutra Meaning Transliteration : Sutra– 47. Urdhva, adho, tirchhalokamam jive balamarano karya. Have darshana, jnyane sahita evo hum pamdita marane marisha. Sutra– 48. Udvega karanara janma, marana, narakani vedanaone sambharato hamana tum pamdita marane mara. Sutra– 49. Jo duhkha utpanna thaya to svabhava thaki teni vishesha utpatti jovi, samsaramam bhamata hum shum – shum duhkha pamyo nathi? E pramane vicharana karavi. Sutra– 50. Mem samsarachakramam badha pana pudgalo ghani vakhata khadha ane parinamavya, to pana hum tripti pamyo nahim. Sutra– 51. Tarana ane lakadathi jema agni, hajaro nadiothi jema lavanasamudra tripti pamato nathi, tema kamabhogothi a jiva tripti pamato nathi. Sutra– 52. Aharana karane matsyo satami narakabhumimam jaya chhe, mate sachitta ahara mana vade karine pana prarthava yogya nathi. Sutra samdarbha– 47–52