Sutra Navigation: Aturpratyakhyan ( આતુર પ્રત્યાખ્યાન )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108630
Scripture Name( English ): Aturpratyakhyan Translated Scripture Name : આતુર પ્રત્યાખ્યાન
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्रतिक्रमणादि आलोचना

Translated Chapter :

પ્રતિક્રમણાદિ આલોચના

Section : Translated Section :
Sutra Number : 30 Category : Painna-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सत्त भए अट्ठ मए सन्ना चत्तारि गारवे तिन्नि आसायण तेत्तीसं रागं दोसं गरिहामि
Sutra Meaning : સૂત્ર ૩૦. સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ આશાતના અને રાગ દ્વેષની હું ગર્હા કરું છું. સૂત્ર ૩૧. અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ તથા જીવ અને અજીવમાં સર્વ મમત્ત્વને હું નિંદું છું ગર્હા કરું છું. સૂત્ર ૩૨. નિંદવા યોગ્યને હું નિંદુ છું અને મને જે ગર્હવા યોગ્ય છે, તે (પાપો)ની ગર્હા કરું છું. તેમજ સર્વ બાહ્ય અભ્યંતર ઉપધિને વોસિરાવું છું. સૂત્ર ૩૩. જેમ વડીલ આગળ બોલતો એવો બાળક કાર્ય અકાર્યને સરળપણે કહે છે, તેમ તે માયામૃષાવાદને મૂકીને પાપની આલોચના કરે. સૂત્ર ૩૪. જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર ચારેમાં અકંપ, ધીર, આગમ કુશલ, રહસ્યો કહેનાર ગુરુ પાસે આલોચના કરવી.. સૂત્ર ૩૫. રાગ કે દ્વેષથી, અકૃતજ્ઞતા કે પ્રમાદથી, હે પૂજ્ય ! મેં જે કંઈ પણ અયુક્ત કહ્યું હોય, તો તેને હું ત્રિવિધે ખમાવુ છું. સૂત્ર સંદર્ભ ૩૦૩૫
Mool Sutra Transliteration : [gatha] satta bhae attha mae sanna chattari garave tinni. Asayana tettisam ragam dosam cha garihami.
Sutra Meaning Transliteration : Sutra 30. Sata bhaya, atha mada, chara samjnya, trana garava, tetrisha ashatana ane raga dveshani hum garha karum chhum. Sutra 31. Asamyama, ajnyana, mithyatva tatha jiva ane ajivamam sarva mamattvane hum nimdum chhum garha karum chhum. Sutra 32. Nimdava yogyane hum nimdu chhum ane mane je garhava yogya chhe, te (papo)ni garha karum chhum. Temaja sarva bahya abhyamtara upadhine vosiravum chhum. Sutra 33. Jema vadila agala bolato evo balaka karya akaryane saralapane kahe chhe, tema te mayamrishavadane mukine papani alochana kare. Sutra 34. Jnyana, darshana, tapa ane charitra e charemam akampa, dhira, agama kushala, rahasyo na kahenara guru pase alochana karavi.. Sutra 35. Raga ke dveshathi, akritajnyata ke pramadathi, he pujya ! Mem je kami pana ayukta kahyum hoya, to tene hum trividhe khamavu chhum. Sutra samdarbha 3035