Sutra Navigation: Aturpratyakhyan ( આતુર પ્રત્યાખ્યાન )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108630
Scripture Name( English ): Aturpratyakhyan Translated Scripture Name : આતુર પ્રત્યાખ્યાન
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्रतिक्रमणादि आलोचना

Translated Chapter :

પ્રતિક્રમણાદિ આલોચના

Section : Translated Section :
Sutra Number : 30 Category : Painna-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सत्त भए अट्ठ मए सन्ना चत्तारि गारवे तिन्नि । आसायण तेत्तीसं रागं दोसं च गरिहामि ॥
Sutra Meaning : સૂત્ર– ૩૦. સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ આશાતના અને રાગ – દ્વેષની હું ગર્હા કરું છું. સૂત્ર– ૩૧. અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ તથા જીવ અને અજીવમાં સર્વ મમત્ત્વને હું નિંદું છું – ગર્હા કરું છું. સૂત્ર– ૩૨. નિંદવા યોગ્યને હું નિંદુ છું અને મને જે ગર્હવા યોગ્ય છે, તે (પાપો)ની ગર્હા કરું છું. તેમજ સર્વ બાહ્ય – અભ્યંતર ઉપધિને વોસિરાવું છું. સૂત્ર– ૩૩. જેમ વડીલ આગળ બોલતો એવો બાળક કાર્ય – અકાર્યને સરળપણે કહે છે, તેમ તે માયામૃષાવાદને મૂકીને પાપની આલોચના કરે. સૂત્ર– ૩૪. જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર એ ચારેમાં અકંપ, ધીર, આગમ કુશલ, રહસ્યો ન કહેનાર ગુરુ પાસે આલોચના કરવી.. સૂત્ર– ૩૫. રાગ કે દ્વેષથી, અકૃતજ્ઞતા કે પ્રમાદથી, હે પૂજ્ય ! મેં જે કંઈ પણ અયુક્ત કહ્યું હોય, તો તેને હું ત્રિવિધે ખમાવુ છું. સૂત્ર સંદર્ભ– ૩૦–૩૫
Mool Sutra Transliteration : [gatha] satta bhae attha mae sanna chattari garave tinni. Asayana tettisam ragam dosam cha garihami.
Sutra Meaning Transliteration : Sutra– 30. Sata bhaya, atha mada, chara samjnya, trana garava, tetrisha ashatana ane raga – dveshani hum garha karum chhum. Sutra– 31. Asamyama, ajnyana, mithyatva tatha jiva ane ajivamam sarva mamattvane hum nimdum chhum – garha karum chhum. Sutra– 32. Nimdava yogyane hum nimdu chhum ane mane je garhava yogya chhe, te (papo)ni garha karum chhum. Temaja sarva bahya – abhyamtara upadhine vosiravum chhum. Sutra– 33. Jema vadila agala bolato evo balaka karya – akaryane saralapane kahe chhe, tema te mayamrishavadane mukine papani alochana kare. Sutra– 34. Jnyana, darshana, tapa ane charitra e charemam akampa, dhira, agama kushala, rahasyo na kahenara guru pase alochana karavi.. Sutra– 35. Raga ke dveshathi, akritajnyata ke pramadathi, he pujya ! Mem je kami pana ayukta kahyum hoya, to tene hum trividhe khamavu chhum. Sutra samdarbha– 30–35