Sutra Navigation: Aturpratyakhyan ( આતુર પ્રત્યાખ્યાન )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1108625 | ||
Scripture Name( English ): | Aturpratyakhyan | Translated Scripture Name : | આતુર પ્રત્યાખ્યાન |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
प्रतिक्रमणादि आलोचना |
Translated Chapter : |
પ્રતિક્રમણાદિ આલોચના |
Section : | Translated Section : | ||
Sutra Number : | 25 | Category : | Painna-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] आया हु महं नाणे, आया मे दंसणे चरित्ते य । आया पच्चक्खाणे, आया मे संजमे जोगे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૫. મને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં આત્મા, પચ્ચક્ખાણમાં આત્મા, સંયમ – યોગમાં પણ આત્મા (જ આલંબન) થાઓ. સૂત્ર– ૨૬. જીવ એકલો જાય છે, એકલો જ ઉપજે છે, એકલાને જ મરણ થાય છે અને કર્મ રહિત એકલો જ સિદ્ધ થાય છે. સૂત્ર– ૨૭. જ્ઞાન – દર્શન સહિત મારો આત્મા જ એક શાશ્વત છે, બાકીના બધા બાહ્ય ભાવો મારે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે. સૂત્ર– ૨૮. જેનું મૂળ સંયોગ – સંબંધ છે એવી દુઃખની પરંપરા આ જીવે પ્રાપ્ત કરી છે, તે સર્વે સંયોગ સંબંધને સર્વ ભાવથી – મન વચન કાયાથી હું વોસિરાવું છું. સૂત્ર– ૨૯. પ્રયત્ન (પ્રમાદ) વડે જે મૂળગુણ અને ઉત્તરગુણ મેં આરાધ્યા નહીં, તે સર્વેને હું નિંદુ છું, ભાવિ વિરાધનાને હું પ્રતિક્રમુ છું. સૂત્ર સંદર્ભ– ૨૫–૨૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] aya hu maham nane, aya me damsane charitte ya. Aya pachchakkhane, aya me samjame joge. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 25. Mane jnyanamam atma, darshanamam atma, charitramam atma, pachchakkhanamam atma, samyama – yogamam pana atma (ja alambana) thao. Sutra– 26. Jiva ekalo jaya chhe, ekalo ja upaje chhe, ekalane ja marana thaya chhe ane karma rahita ekalo ja siddha thaya chhe. Sutra– 27. Jnyana – darshana sahita maro atma ja eka shashvata chhe, bakina badha bahya bhavo mare sambamdha matra svarupavala chhe. Sutra– 28. Jenum mula samyoga – sambamdha chhe evi duhkhani parampara a jive prapta kari chhe, te sarve samyoga sambamdhane sarva bhavathi – mana vachana kayathi hum vosiravum chhum. Sutra– 29. Prayatna (pramada) vade je mulaguna ane uttaraguna mem aradhya nahim, te sarvene hum nimdu chhum, bhavi viradhanane hum pratikramu chhum. Sutra samdarbha– 25–29 |