Sutra Navigation: Aturpratyakhyan ( આતુર પ્રત્યાખ્યાન )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108619
Scripture Name( English ): Aturpratyakhyan Translated Scripture Name : આતુર પ્રત્યાખ્યાન
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्रतिक्रमणादि आलोचना

Translated Chapter :

પ્રતિક્રમણાદિ આલોચના

Section : Translated Section :
Sutra Number : 19 Category : Painna-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जं किंचि वि दुच्चरियं तं सव्वं वोसिरामि तिविहेणं । सामाइयं च तिविहं करेमि सव्वं निरागारं ॥
Sutra Meaning : સૂત્ર– ૧૯. જે કંઈપણ ખોટું આચરેલ હોય, તે બધુ હવે હું ત્રિવિધે વોસિરાવુ છું. હવે સર્વ આગાર રહિત હું ત્રણ ભેદે (જ્ઞાન, ક્રિયા, શ્રદ્ધારૂપ સામાયિકનો સ્વીકાર કરુ છું. સૂત્ર– ૨૦. બાહ્ય – અભ્યંતર ઉપધિ, ભોજન સહિત શરીર આદિ, એ સર્વને ભાવથી, મન – વચન – કાયાથી વોસિરાવુ છું. સૂત્ર– ૨૧. એ રીતે સર્વ પ્રાણીઓના આરંભને, અસત્ય વચનને, સર્વ અદત્તાદાનને, મૈથુનને અને પરિગ્રહના હવે હું પચ્ચક્‌ખાણ કરું છું. સૂત્ર– ૨૨. મારે સર્વ પ્રાણી સાથે મૈત્રી છે, મારે કોઈ સાથે વૈર નથી, હું વાંછાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. સૂત્ર– ૨૩. રાગને, બંધને, પ્રદ્વેષને, હર્ષને, દીનભાવને, ઉત્સુકતાને, ભયને, શોકને, રતિને અને અરતિને હવે હું વોસિરાવું છું. સૂત્ર– ૨૪. નિર્મમત્વમાં ઉપસ્થિત એવો હું મમત્વનો ત્યાગ કરું છું, હવે મારે આત્મા જ આલંબનરૂપ છે, બાકી સર્વ પદાર્થોને હવે હું વોસિરાવું છું. સૂત્ર સંદર્ભ– ૧૯–૨૪
Mool Sutra Transliteration : [gatha] jam kimchi vi duchchariyam tam savvam vosirami tivihenam. Samaiyam cha tiviham karemi savvam niragaram.
Sutra Meaning Transliteration : Sutra– 19. Je kamipana khotum acharela hoya, te badhu have hum trividhe vosiravu chhum. Have sarva agara rahita hum trana bhede (jnyana, kriya, shraddharupa samayikano svikara karu chhum. Sutra– 20. Bahya – abhyamtara upadhi, bhojana sahita sharira adi, e sarvane bhavathi, mana – vachana – kayathi vosiravu chhum. Sutra– 21. E rite sarva praniona arambhane, asatya vachanane, sarva adattadanane, maithunane ane parigrahana have hum pachchakkhana karum chhum. Sutra– 22. Mare sarva prani sathe maitri chhe, mare koi sathe vaira nathi, hum vamchhaono tyaga karine hum samadhi rakhum chhum. Sutra– 23. Ragane, bamdhane, pradveshane, harshane, dinabhavane, utsukatane, bhayane, shokane, ratine ane aratine have hum vosiravum chhum. Sutra– 24. Nirmamatvamam upasthita evo hum mamatvano tyaga karum chhum, have mare atma ja alambanarupa chhe, baki sarva padarthone have hum vosiravum chhum. Sutra samdarbha– 19–24